ETV Bharat / bharat

જાણો, કુલભૂષણ જાધવની પુરી કહાની

નવી દિલ્હી: પાકિસ્તાનના જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લઇને આજે આંતરરાષ્ટ્રીય કોર્ટ તરફથી ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. ICJ તરફથી આ કેસ અંગે કુલભૂષણની તરફેણમાં નિર્ણય આપવામાં આવ્યો છે. તો જોઇએ તેની પુૂરી કહાની...

જાણો, કુલભૂષણ જાધવની પુરી કહાની
author img

By

Published : Jul 18, 2019, 5:15 AM IST

Updated : Jul 18, 2019, 5:43 AM IST

કુલભૂષણ જાધવની 3 માર્ચ 2016ના રોજ પાકિસ્તાને ધરપકડ કરી હતી. પાકિસ્તાનનો દાવો છે કે જાધવ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના એજન્ટ છે, જ્યારે તે કાયદાકીય રીતે ઇરાનમાં તેનો વેપાર કરતા હતાં. 25 માર્ચ 2016ના રોજ પાકિસ્તાનના મીડિયા દ્વારા ભારતીય અધિકારીઓને જાધવની ધરપકડ થઇ હોવાની જાણકારી આપી હતી.

જણાવી દઇએ કે ભારતના કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનનો દાવો છે કે કુલભૂષણ જાધવને પાકિસ્તાની સુરક્ષા બળોએ 3 માર્ચ 2016ના રોજ જાસૂસ અને આતંકવાદ ઠેરવીને બલૂચિસ્તનમાંથી ધરપકડ કરી હતી. જાસૂસીના કેસને લઇને પાકિસ્તાન સ્થિત મિલિટરી કોર્ટે એપ્રિલ 2017માં ફાંસીની સજા આપી હતી. જેના વિરૂદ્ધ મે 2017માં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ દાખલ કરાઇ હતી.

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર ઇંન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુનાવણી કરી રહી છે. પાકિસ્તાને જાધવને એજન્ટ છે અને પાકિસ્તાનમાં તેને ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને લઇને તેને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે આ મુદ્દાને લઇને ભારતનો પક્ષ છે કે કુલભૂષણ જાધવ નેવીના રિટાયર્ડ ઓફિસર છે અને તેનો ભારત સરકાર સાથે કોઇ સંબંધ નથી. તે ઇરાનમાં તેનો વ્યાપાર કરી રહ્યા હતાં.

બાદમાં પાકિસ્તાને જાધવનો એક કથિત વીડિયો પણ વાઇરલ કર્યો હતો. કેટલાક તજજ્ઞોએ દાવો કર્યો છે કે જાધવ પાસે મજબૂરીમાં આરોપ કબૂલ કરાવેલ છે. ભારતની દલીલો અને વિનંતીની પાકિસ્તાન પર કોઇ પણ પ્રકારની અસર ન પડી અને 10 એપ્રિલ 2017ના રોજ જાધવને જાસૂસીનો ગુનેગાર ગણી પાકિસ્તાનની સૈન્ય કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

આ વચ્ચે, ભારતે પાકિસ્તાનમાં ભારતના ઓફિસરોની જાધવ સાથે મુલાકાત કરવાની 16 વખત કોશીષ કરી હતી. પરંતુ પાકિસ્તાન સરકારે દર વખતે નકારી દેવામાં આવ્યું હતું. કુલભૂષણ જાધનની પત્ની અને માતા પણ તેમને મળવા માટે અપીલ કરતા રહ્યાં. કેટલીક અપીલ કર્યા બાદ કુલભૂષણ જાધવની પત્ની અને માતાને મળવાની મંજૂરી આપી હતી અને તેમના માતા અને પત્નીને ખોટી રીતે તપાસ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય અદાલતે 9 મે, 2017ના કુલભૂષણની ફાંસી પર રોક લગાવી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ મામલામાં ઘણાં તબક્કામાં સુનાવણી થઈ હતી, જ્યાં કોર્ટમાં ભારત અને પાકિસ્તાને પોતાના-પોતાના પક્ષ રાખ્યા હતા. ભારતનું તર્ક છે કે, ઈસ્લામાબાદે જાધવ સુધી રાજદૂતને પહોંચવા ન દઈને વિએના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. વિએના સંધિના અનુચ્છેદ 36 હેઠળ, જો કોઈ વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવે છે, તો તેમના રાજદૂતને તરત જ સૂચના આપવી જોઈએ.

તો બીજી બીજુ પાકિસ્તાન ભારતની વિએના સંધિના ઉલ્લંઘનની વાતને પૂરી રીતે નકારી છે. પાકિસ્તાનનો મુખ્ય તર્ક છે કે, જાધવ એક ભારતીય જાસૂસ છે, જે પાકિસ્તાનના રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડવા અવૈધ સુધી ઘુસ્યો હતો, એટલા માટે રાજદૂતનો પ્રશ્ન જ થતા નથી.

Intro:Body:

जानिए उस जाधव की पूरी कहानी

नई दिल्ली- पाकिस्तान की जेल में बंद भारतीय नागरिक कुलभूषण जाधव को लेकर आज अंतरराष्ट्रीय कोर्ट अपना फैसला सुनाएगी. भारत और पाकिस्तान के बीच चल रहे इस मामले पर पूरी दुनिया की नजर है. हेग स्थित अदालत में दोनों देशों की तरफ से वकीलों की टीम पहुंची हुई है. इस बीच नजर ICJ के उन जजों पर भी है जो इस मामले में अपना फैसला देंगे.

નવી દિલ્હી: પાકિસ્તાનના જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લઇને આજે આંતરરાષ્ટ્રીય કોર્ટ નિર્ણય સંભળાવશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા આ કેસને લઇને પૂરી દુનિયાની નજર છે. હેગ સ્થિત કોર્ટમાં બંને દેશો તરફથી વકીલ પહોંચી ગયા છે. આ વચ્ચે ICJની નજર એ જજો પર પણ છે જે આ કેસને લઇને નિર્ણય આપવાના છે.  

क्या था मामला?

कुलभूषण जाधव को 3 मार्च 2016 को पाकिस्तान ने गिरफ्तार कर लिया था. पाकिस्तान का दावा है कि जाधव रिसर्च एंड एनालिसिस विंग (RAW) के एजेंट हैं, जबकि वह कानूनी तौर पर ईरान में अपना व्यापार करते थे. 25 मार्च 2016 को पाकिस्तान ने एक प्रेस रिलीज के जरिए भारतीय अधिकारियों को जाधव की गिरफ्तारी की जानकारी दी थी.

કુલભૂષણ જાધવને 3 માર્ચ 2016ના રોજ પાકિસ્તાને ધરપકડ કરી હતી. પાકિસ્તાનનો દાવો છે કે જાધવ રિસર્ચ એન્ડ એમાલિસિસ વિંગના એજન્ટ છે, જ્યારે તે કાયદાકીય રીતે ઇરાનમાં તેનો વેપાર કરતા હતાં. 25 માર્ચ 2016ના રોજ પાકિસ્તાનના મીડિયા દ્વારા ભારતીય અધિકારીઓને જાધવની ધરપકડની જાણકારી આપી હતી. 

आपको बता दें कि भारत के कुलभूषण जाधव फिलहाल पाकिस्तान की जेल में बंद हैं. पाकिस्तान का दावा है कि कुलभूषण जाधव को पाकिस्तानी सुरक्षा बलों ने 3 मार्च 2016 को जासूसी और आतंकवाद के आरोप में बलूचिस्तान से गिरफ्तार किया था. जासूसी के मामले में पाकिस्तान स्थित मिलिटरी कोर्ट ने अप्रैल 2017 में मौत की सजा सुनाई थी. जिसके खिलाफ भारत ने मई 2017 में अंतरराष्ट्रीय न्यायालय में अपील की थी.

જણાવી દઇએ કે ભારતના કુલભૂષણ જાધવ હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનનો દાવો છે કે કુલભૂષણ જાધવને પાકિસ્તાની સુરક્ષા બળોએ 3 માર્ચ 2016ના રોજ જાસૂસ અને આતંકવાદ ઠેરવીને બલૂચિસ્તનમાંથી ધરપકડ કરી હતી. જાસૂસીના કેસને લઇને પાકિસ્તાન સ્થિત મિલિટરી કોર્ટે એપ્રિલ 2017માં ફાંસીની સજા આપી હતી. જેના વિરૂદ્ધ મે 2017માં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી. 

कथित जासूसी के आरोप में पाकिस्तान में कैद भारतीय नागरिक कुलभूषण जाधव की फांसी की सजा पर इंटरनेशनल कोर्ट ऑफ जस्टिस (आईसीजे) सुनवाई कर रहा है। पाकिस्तान ने उन्हें ये कहकर सजा सुनाई थी कि जाधव रॉ एजेंट हैं और जासूसी करने के लिए पाकिस्तान में घुसपैठ करने की कोशिश कर रहे थे। जबकि इस मुद्दे पर भारत का पक्ष है कि कुलभूषण जाधव नेवी के रिटायर्ड ऑफिसर हैं और अब उनका भारत सरकार से कोई संबंध नहीं है। वो ईरान में अपना व्यापार कर रहे हैं। उन्हें जबरन हिरासत में लेकर परेशान किया गया. भारत का कहना है कि जाधव को ईरान से अगवा किया गया. पाकिस्तान भारत के इस सवाल का जवाब देने में नाकाम रहा कि वह पाकिस्तान कैसे पहुंचे?

જાસૂસીના આરોપમાં પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરીક કુલભૂષણ જાધવની ફાંસીવી સજા પર ઇંન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુનાવણી કરી રહી છે. પાકિસ્તાને જાધવને એજન્ટ છે અને પાકિસ્તાનમાં તેને ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને લઇને તેને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે આ મુદ્દાને લઇને ભારતનો પક્ષ છે કે કુલભૂષણ જાધવ નેવીના રિટાયર્ડ ઓફિસર છે અને તેનો ભારત સરકાર સાથે કોઇ સંબંધ નથી. તે ઇરાનમાં તેનો વ્યાપાર કરી રહ્યા છે.  

बाद में पाकिस्तान ने जाधव के कथित कबूलनामे का एक वीडियो भी जारी किया था. कई जानकारों ने दावा किया कि जाधव से मजबूरन आरोप कबूल करवाए गए. भारत की दलीलों और अनुरोधों का पाकिस्तान पर कोई असर नहीं पड़ा और 10 अप्रैल 2017 को जाधव को जासूसी का दोषी मानते हुए पाकिस्तान की सैन्य अदालत ने फांसी की सजा सुना दी. पाकिस्तान सैन्य अदालत ने जाधव को देश के खिलाफ 'जासूसी और विध्वंसक गतिविधियों में शामिल' होने का दोषी बताया.

બાદમાં પાકિસ્તાને જાધવનો એક કથિત વીડિયો પણ વાઇરલ કર્યો હતો. કેટલાક તજજ્ઞોએ દાવો કર્યો છે કે જાધવ પાસે મજબૂરીમાં આરોપ કબૂલ કરાવેલ છે. ભારતની દલીલો અને વિનંતીની પાકિસ્તાન પર કોઇ પણ પ્રકારની અસર ન પડી અને 10 એપ્રિલ 2017ના રોજ જાધવને જાસૂસીનો ગુનેગાર ગણી પાકિસ્તાનની સૈન્ય કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.  

इस बीच, भारत ने पाकिस्तान में भारतीय उच्चायोग के अफसरों की जाधव से मुलाकात करवाने की 16 बार इजाजत मांगी, लेकिन पाकिस्तान सरकार ने हर बार ठुकरा दिया. कुलभूषण जाधव की पत्नी और मां भी उनसे मिलने के लिए बार-बार गुहार लगाती रहीं. बहोत गुहार के बाद कुलभूषण जाधव की पत्नी और मां को मिलने की ईजाजत दी और कह जाता है कुलभूषण जाधव को मिलने से पहेले उनकी पत्नी और मां की गलत तरीके से तलाशी ली गई थी.  

આ વચ્ચે, ભારતે પાકિસ્તાનમાં ભારતના ઓફિસરોની જાધવ સાથે મુલાકાત કરવાની 16 વખત કોશીષ કરી હતી. પરંતુ પાકિસ્તાન સરકારે દર વખતે નકારી દેવામાં આવ્યું હતું. કુલભૂષણ જાધનની પત્ની અને માતા પણ તેમને મળવા માટે અપીલ કરતી રહી. કેટલીય અપીલ કર્યા બાદ કુલભૂષણ જાધવની પત્ની અને માતાને મળવાની મંજૂરી દીધી અને તેમના માતા અને પત્નીને ખોટી રીતે તપાસ કરવામાં આવી હતી.

9 मई 2017 को अंतरराष्ट्रीय अदालत ने कुलभूषण की फांसी पर रोक लगा दी. अंतरराष्ट्रीय अदालत में इस मामले में कई दौर में सुनवाई हुई, जहां कोर्ट में भारत और पाकिस्तान ने अपना-अपना पक्ष रखा. भारत का तर्क है कि इस्लामाबाद ने जाधव तक राजनयिक पहुंच न देकर विएना संधि का उल्लंघन किया है. विएना संधि के अनुच्छेद 36 के तहत, अगर कोई विदेशी नागरिक गिरफ्तार किया जाता है या हिरासत में लिया जाता है तो उनके दूतावास को बिना किसी देरी के सूचना दी जानी चाहिए.

આંતરરાષ્ટ્રીય અદાલતે 9 મે, 2017ના કુલભૂષણની ફાંસી પર રોક લગાવી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ મામલામાં ઘણાં તબક્કામાં સુનાવણી થઈ, જ્યા કોર્ટમાં ભારત અને પાકિસ્તાને પોતાના-પોતાના પક્ષ રાખ્યા હતા. ભારતનું તર્ક છે કે, ઈસ્લામાબાદે જાધવ સુધી રાજદૂતને પહોંચવા ન દઈને વિએના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. વિએના સંધિના અનુચ્છેદ 36 હેઠળ, જો કોઈ વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવે છે, તો તેમના રાજદૂતને તરત જ સૂચના આપવી જોઈએ.

दूसरी तरफ, पाकिस्तान भारत की विएना संधि के उल्लंघन की बात को पूरी तरह से खारिज करता रहा है. पाकिस्तान का मुख्य तर्क ये है कि जाधव एक भारतीय जासूस है जो पाकिस्तान के राष्ट्रीय हितों को नुकसान पहुंचाते हुए अवैध तरीके से घुसा था इसलिए राजनयिक पहुंच का सवाल ही नहीं उठता.

તો બીજી બીજુ પાકિસ્તાન ભારતની વિએના સંધિના ઉલ્લંઘનની વાતને પૂરી રીતે નકારી છે. પાકિસ્તાનનો મુખ્ય તર્ક છે કે, જાધવ એક ભારતીય જાસૂસ છે, જે પાકિસ્તાનના રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડવા અવૈધ સુધી ઘુસ્યો હતો, એટલા માટે રાજદૂતનો પ્રશ્ન જ થતા નથી.

Conclusion:
Last Updated : Jul 18, 2019, 5:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.