ETV Bharat / bharat

મધ્યપ્રદેશનું રહસ્યમય મંદિર, જેની રચના પર બનેલું છે સંસદ ભવન - મધ્યપ્રદેશ ન્યુઝ

મધ્યપ્રદેશ: દેશના હદય સમાન ભૂમિનો વારસો દરેકને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. છ ઝોનથી બનેલો, મધ્ય પ્રદેશ પોતે જ એક મોટો વારસો છે. અહીંનું પ્રાક્રૃતિક સૌંદર્ય અને આકર્ષક મંદિરો મધ્ય પ્રદેશનું શાન છે. રાજ્યના ચંબલ ક્ષેત્રમાં પર્યટનની અપાર સંભાવના છે, અહીં એવા મંદિરો છે કે જે તેમની રચનાને કારણે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.

temple
author img

By

Published : Oct 30, 2019, 8:12 AM IST

આવા જ મંદિરોમાંનું એક છે મુરૈનાનું ચૌસઠ યોગિની મંદિર, જે તેની આશ્ચર્યજનક સ્થાપત્ય કલા માટે જાણીતું છે. કહેવાય છે કે આ મંદિરની તર્જ પર ભારતીય લોકશાહીની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ ભવન બનાવવામાં આવ્યું છે.

જાણો મધ્યપ્રદેશના રહસ્યમય મંદિર વિશે

13 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું મંદિર

13 મી સદી દરમિયાન કચ્છપ રાજાઓના સમયમાં બાંધવામાં આવેલું ચૌસઠ યોગિની એક સમયે તંત્ર-મંત્ર માટે વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાતું હતું. મુરૈનાથી 40 કિમી દૂર મીતવાલીના પહાડ પર ગોળાકાર આકારના આ મંદિરમાં 64 ઓરડાઓ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં તંત્ર વિદ્યા ભણાવવામાં આવતી હતી. ભારતીય પુરાતત્ત્વીય વિભાગ દ્વારા દિલ્હીના સંગ્રહાલયમાં આ મંદિરની મૂર્તિઓને સુરક્ષિત રાખવામાં આવી છે.

તાંત્રિક કરતા હતા સાધના
સ્થાનિક લોકોનું માનવું છે કે તંત્ર કવચને કારણે આજે પણ કોઈને દિવસ પુરો થયા પછી પણ આ મંદિરમાં રહેવાની અનુમતી નથી. એક સમયે, વિશ્વભરના તાંત્રિકો અહીંયા તંત્ર સાધનાનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરતા હતા. આ સમય દરમિયાન, શિવનું ધ્યાન કરીને યોગિનીઓને જાગૃત કરવામાં આવતી હતી.

પ્રાચીન ઐતિહાસિક સ્મારક
આ મંદિરના સ્થાપત્યને ધ્યાનમાં રાખીને, મધ્યપ્રદેશના પર્યટન વિભાગે તેને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધું છે, જેને પુરાતત્ત્વ વિભાગ દ્વારા સરંક્ષિત કરવામાં આવ્યું છે. તેને સુરક્ષિત રાખવાનું કામ સતત કરવામાં આવી રહ્યું છે કારણ કે ભારતીય પુરાતત્ત્વ સર્વેએ તેને પ્રાચીન ઐતિહાસિક સ્મારક જાહેર કર્યું છે.

આ વાત કરે છે આશ્ચર્યચકિત
આ મંદિર પર કુલ 101 થાંભલાઓ સાથે નાના નાના વરંડાઓ બનાવવામાં આવ્યા છે, દરેક વરંડામાં શિવ અને યોગિનીની પ્રતિમાઓ હતી, જ્યાં લોકો બેસીને તેમનું ધ્યાન કરતા હતા. મંદિરના દરેક વરંડાની ઉંચાઈ 6.30 ફૂટ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 4 ફૂટની લંબાઈનો માણસ પણ તેને નમીને પાર કરી શકે છે.

રોજગાર માટે નવી પહેલ
પર્યટન વધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં કેન્ટિન તૈયાર કરવામાં આવી રહી છે, જ્યાં લોકોને રોજગારી આપવામાં આવે. અહીં આવતા પ્રવાસીઓને સ્થાનિક ભોજન પીરસવામાં આવશે, જેથી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે.

અંદરથી પણ સુંદર છે આ મંદિર
મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાનું આ મંદિર જેટલું સુંદર બહારથી દેખાય છે, તેટલું જ અંદરથી પણ સુંદર છે. જો કે આ મંદિર મધ્યપ્રદેશના પર્યટન વિભાગે હસ્તક કરી લીધું છે, જેને પુરાતત્ત્વ વિભાગ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું છે, જો કે અહીં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હજી સુધી કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/know-about-the-mysterious-chausath-yogini-temple-of-morena/na20191028223345054

મધ્યપ્રદેશનું રહસ્યમય મંદિર, જેની રચના પર બનેલું છે સંસદ ભવન

દેશના હદય સમાન ભૂમિનો વારસો દરેકને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. છ ઝોનથી બનેલો, મધ્ય પ્રદેશ પોતે જ એક મોટો વારસો છે. અહીંનું પ્રાક્રૃતિક સૌંદર્ય અને આકર્ષક મંદિરો મધ્ય પ્રદેશનું શાન છે. રાજ્યના ચંબલ ક્ષેત્રમાં પર્યટનની અપાર સંભાવના છે, અહીં એવા મંદિરો છે કે જે તેમની રચનાને કારણે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.

આવા જ મંદિરોમાંનું એક છે મુરૈનાનું ચૌસઠ યોગિની મંદિર, જે તેની આશ્ચર્યજનક સ્થાપત્ય કલા માટે જાણીતું છે. કહેવાય છે કે આ મંદિરની તર્જ પર ભારતીય લોકશાહીની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ ભવન બનાવવામાં આવ્યું છે.

13 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું મંદિર

13 મી સદી દરમિયાન કચ્છપ રાજાઓના સમયમાં બાંધવામાં આવેલું ચૌસઠ યોગિની એક સમયે તંત્ર-મંત્ર માટે વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાતું હતું. મુરૈનાથી 40 કિમી દૂર મીતવાલીના પહાડ પર ગોળાકાર આકારના આ મંદિરમાં 64 ઓરડાઓ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં તંત્ર વિદ્યા ભણાવવામાં આવતી હતી. ભારતીય પુરાતત્ત્વીય વિભાગ દ્વારા દિલ્હીના સંગ્રહાલયમાં આ મંદિરની મૂર્તિઓને સુરક્ષિત રાખવામાં આવી છે.

તાંત્રિક કરતા હતા સાધના

સ્થાનિક લોકોનું માનવું છે કે તંત્ર કવચને કારણે આજે પણ કોઈને દિવસ પુરો થયા પછી પણ આ મંદિરમાં રહેવાની અનુમતી નથી. એક સમયે, વિશ્વભરના તાંત્રિકો અહીંયા તંત્ર સાધનાનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરતા હતા. આ સમય દરમિયાન, શિવનું ધ્યાન કરીને યોગિનીઓને જાગૃત કરવામાં આવતી હતી.

પ્રાચીન ઐતિહાસિક સ્મારક

આ મંદિરના સ્થાપત્યને ધ્યાનમાં રાખીને, મધ્યપ્રદેશના પર્યટન વિભાગે તેને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધું છે, જેને પુરાતત્ત્વ વિભાગ દ્વારા સરંક્ષિત કરવામાં આવ્યું છે. તેને સુરક્ષિત રાખવાનું કામ સતત કરવામાં આવી રહ્યું છે કારણ કે ભારતીય પુરાતત્ત્વ સર્વેએ તેને પ્રાચીન ઐતિહાસિક સ્મારક જાહેર કર્યું છે.

આ વાત કરે છે આશ્ચર્યચકિત

આ મંદિર પર કુલ 101 થાંભલાઓ સાથે નાના નાના વરંડાઓ બનાવવામાં આવ્યા છે, દરેક વરંડામાં શિવ અને યોગિનીની પ્રતિમાઓ હતી, જ્યાં લોકો બેસીને તેમનું ધ્યાન કરતા હતા. મંદિરના દરેક વરંડાની ઉંચાઈ 6.30 ફૂટ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 4 ફૂટની લંબાઈનો માણસ પણ તેને નમીને પાર કરી શકે છે.

રોજગાર માટે નવી પહેલ

પર્યટન વધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં કેન્ટિન તૈયાર કરવામાં આવી રહી છે, જ્યાં લોકોને રોજગારી આપવામાં આવે. અહીં આવતા પ્રવાસીઓને સ્થાનિક ભોજન પીરસવામાં આવશે, જેથી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે.

અંદરથી પણ સુંદર છે આ મંદિર

મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાનું આ મંદિર જેટલું સુંદર બહારથી દેખાય છે, તેટલું જ અંદરથી પણ સુંદર છે. જો કે આ મંદિર મધ્યપ્રદેશના પર્યટન વિભાગે હસ્તક કરી લીધું છે, જેને પુરાતત્ત્વ વિભાગ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું છે, જો કે અહીં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હજી સુધી કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.