ETV Bharat / bharat

આ બે કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળતો હતો - કલમ 35A

ન્યૂઝ ડેસ્ક: જમ્મુ-કાશ્મીરમાં કંઈક મોટું થવાની આશંકાઓ સેવાઇ રહી છે, ત્યારે રવિવારે મધ્ય રાત્રી કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તિ, સજ્જાદ લોનને નજરકેદ કરવામાં આવ્યા છે. જમ્મુમાં સોમવારે તમામ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ સુરક્ષા કારણોસર બંધ રાખવાનો જમ્મુના ડેપ્યુટી કમિશ્નર સુષ્મા ચૌહાણે આદેશ આપ્યો છે. સમગ્ર કાશ્મીરમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કાશ્મીર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી રદ્દ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી કેન્દ્રમાં સત્તાધારી મોદી સરકાર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

artical 370
author img

By

Published : Aug 5, 2019, 12:40 PM IST

જમ્મુ-કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી કશું થવાનું ભીતિ વચ્ચે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો કલમ-35A અને કલમ-370ની જોગવાઈઓ શું છે આવો જાણીએ...

કલમ 35A

- કલમ 35A મુજબ, જમ્મુ કાશ્મીરની સરકારને એ અધિકાર મળે છે. જેમાં તેઓ પોતાને સ્થાયી નિવાસી માની શકે, બીજુ કોઈ નહીં.

- જમ્મુ કાશ્મીર સરકાર એ લોકોને જ સ્થાયી રહેવાસી માને છે, જે 14 મે, 1954 પહેલા કાશ્મીરમાં વસી ગયા હતા.

- આ કલમ હેઠળ કાશ્મીરના સ્થિર રહેવાસીઓને જમીન ખરીદી, રોજગાર મેળવવાનો અને સરકારી યોજનાઓનો વિશેષ અધિકાર મળે છે.

- આ કલમ હેઠળ દેશના બીજા કોઈ રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જઈ સ્થાયી રહેવાસી બની શકતો નથી.

- બીજા કોઈ રાજ્યનો નાગરિક ના તો કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે, ના તો ત્યાંની રાજ્ય સરકાર પાસે નોકરીની માંગ કરી શકે

- જો જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલા ભારતના કોઈ અન્ય રાજ્યની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેના બાળકોના સંપતિ અધિકાર છીનવાઈ જાય છે. ઉદાહરણ તરીકે ઉમર અબ્દુલ્લાના લગ્ન બિન કશ્મીરી મહિલા સાથે થયાં છે, પરંતુ તેમના બાળકોને સંપતિના અધિકાર છે. જ્યારે એજ ઉમર અબ્દુલ્લા બહેન સારા અબ્દુલ્લાના લગ્ન બિન કાશ્મીરી યુવક જોડે થયાં છે. જેથી સારાના સંપત્તિ અધિકારથી વંચિત છે.

કલમ 370

-અનુચ્છેદ 35Aના કારણે જમ્મુ કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા છે.

-અનુચ્છેદ 370ના કારણે જમ્મુ કાશ્મીરમાં અલગ ઝંડો અને અલગ બંધારણ છે.

-આર્ટિકલ 370ના કારણે કાશ્મીરમાં વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. જ્યારે અન્ય રાજ્યોમાં 5 વર્ષનો હોય છે.

-આર્ટિકલ 370ના કારણે ભારતીય સંસદની પાસે જમ્મુ કાશ્મીરને લઇને કાનૂન બનાવવાનો અધિકાર જુજ છે.

-સંસદમાં પાસ કાનૂન જમ્મુ કાશ્મીરમાં તરત જ લાગુ પડતા નથી. શિક્ષણનો અધિકાર, સૂચનાનો અધિકાર, મની લોન્ડ્રિંગ વિરોધી કાનૂન, કાળુ નાણું વિરોધી કાનૂન અને ભ્રષ્ટ્રાચાર વિરોધી કાનૂન કાશ્મીરમાં લાગુ પડતી નથી.

Intro:Body:

આ બે કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળતો હતો

ન્યૂઝ ડેસ્ક: જમ્મુ-કાશ્મીરમાં કંઈક મોટું થવાની આશંકાઓ સેવાઇ રહી છે, ત્યારે રવિવારે મધ્ય રાત્રી કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તિ, સજ્જાદ લોનને નજરકેદ કરવામાં આવ્યા છે. જમ્મુમાં સોમવારે તમામ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ સુરક્ષા કારણોસર બંધ રાખવાનો જમ્મુના ડેપ્યુટી કમિશ્નર સુષ્મા ચૌહાણે આદેશ આપ્યો છે. સમગ્ર કાશ્મીરમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કાશ્મીર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી રદ્દ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી કેન્દ્રમાં સત્તાધારી મોદી સરકાર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. 

જમ્મુ-કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી કશું થવાનું ભીતિ વચ્ચે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો કલમ-35A અને કલમ-370ની જોગવાઈઓ શું છે આવો જાણીએ

કલમ 35A

- કલમ 35A મુજબ, જમ્મુ કાશ્મીરની સરકારને એ અધિકાર મળે છે. જેમાં તેઓ પોતાને સ્થાયી નિવાસી માની શકે, બીજુ કોઈ નહીં.

- જમ્મુ કાશ્મીર સરકાર એ લોકોને જ સ્થાયી રહેવાસી માને છે, જે 14 મે, 1954 પહેલા કાશ્મીરમાં વસી ગયા હતા.

- આ કલમ હેઠળ કાશ્મીરના સ્થિર રહેવાસીઓને જમીન ખરીદી, રોજગાર મેળવવાનો અને સરકારી યોજનાઓનો વિશેષ અધિકાર મળે છે.

- આ કલમ હેઠળ દેશના બીજા કોઈ રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જઈ સ્થાયી રહેવાસી બની શકતો નથી.

- બીજા કોઈ રાજ્યનો નાગરિક ના તો કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે, ના તો ત્યાંની રાજ્ય સરકાર પાસે નોકરીની માંગ કરી શકે

- જો જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલા ભારતના કોઈ અન્ય રાજ્યની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેના બાળકોના સંપતિ અધિકાર છીનવાઈ જાય છે. ઉદાહરણ તરીકે ઉમર અબ્દુલ્લાના લગ્ન બિન કશ્મીરી મહિલા સાથે થયાં છે, પરંતુ તેમના બાળકોને સંપતિના અધિકાર છે. જ્યારે એજ ઉમર અબ્દુલ્લા બહેન સારા અબ્દુલ્લાના લગ્ન બિન કાશ્મીરી યુવક જોડે થયાં છે. જેથી સારાના સંપત્તિ અધિકારથી વંચિત છે.

કલમ 370

-અનુચ્છેદ 35Aના કારણે જમ્મુ કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા છે.

-અનુચ્છેદ 370ના કારણે જમ્મુ કાશ્મીરમાં અલગ ઝંડો અને અલગ બંધારણ છે.

-આર્ટિકલ 370ના કારણે કાશ્મીરમાં વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. જ્યારે અન્ય રાજ્યોમાં 5 વર્ષનો હોય છે.

-આર્ટિકલ 370ના કારણે ભારતીય સંસદની પાસે જમ્મુ કાશ્મીરને લઇને કાનૂન બનાવવાનો અધિકાર જુજ છે.

-સંસદમાં પાસ કાનૂન જમ્મુ કાશ્મીરમાં તરત જ લાગુ પડતા નથી. શિક્ષણનો અધિકાર, સૂચનાનો અધિકાર, મની લોન્ડ્રિંગ વિરોધી કાનૂન, કાળુ નાણું વિરોધી કાનૂન અને ભ્રષ્ટ્રાચાર વિરોધી કાનૂન કાશ્મીરમાં લાગુ પડતી નથી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.