ETV Bharat / bharat

છત્તીસગઢમાં નક્સલીઓએ કરી TRS નેતાની હત્યા, પોલીસ સ્ટેશન પાસે ફેંક્યો મૃતદેહ

સુકમાઃ તેલંગાણાના ચેરલા મંડલના TRS નેતા શ્રીનિવાસની નકસ્લીઓએ હત્યા કરી દીધી છે. નક્સલિઓએ 8 જુલાઇના રોજ શ્રીનિવાસનું બંદૂકની અણીએ તેના ઘરેથી અપહરણ કર્યું હતું.

author img

By

Published : Jul 12, 2019, 8:48 PM IST

naxals

નક્સલીઓનો આરોપ છે કે, TRS નેતાએ આદિવાસીઓની 70 એકર જમીન પચાવી પાડી છે, માટે તેમણે રોષમાં આવી તેની હત્યા કરી છે. સાથે જ નક્સલીઓએ ગ્રામીણ વિસ્તારમાં પોલીસનો સાથી બનવાનો પણ તેની પર આરોપ લગાવ્યો છે.

નકસલીઓએ શબરી વિસ્તાર કમિટીના લીડરની હત્યાની જવાબદારી સ્વીકારી છે. નક્સલીઓએ નેતાની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ છત્તીસગઢની સીમા પર આવેલા કિસ્ટારામ પોલીસ સ્ટેશન પાસે ફેંકી દીધો હતો.

Intro:Body:

સુકમા: તેલંગાણાના TRS લીડરની નક્સલિઓએ હત્યા કરી, જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો

Kidnapped TRS leader Killed BY naxals 

Telangana, TRS, naxals, Killed 

સુકમા: તેલંગાણાના ચેરલા મંડલના TRS નેતા શ્રીનિવાસની નકસ્લીઓએ હત્યા કરી દીધી છે. નક્સલિઓએ 8 જુલાઇના રોજ શ્રીનિવાસનું બંદૂકની અણીએ તેના ઘરેથી અપહરણ કર્યું હતું. 

નક્સલિઓનો આરોપ છે કે, TRS નેતાએ આદિવાસીઓની 70 એકર જમીન પચાવી પાડી છે, માટે તેમણે રોષમાં આવી તેની હત્યા કરી છે. સાથે જ નક્સલિઓએ ગ્રામીણ વિસ્તારમાં પોલીસનો સાથી બનવાનો પણ તેની પર આરોપ લગાવ્યો છે.

નકસલિઓએ શબરી વિસ્તાર કમિટીના લીડરની હત્યાની જવાબદારી સ્વીકારી છે. નક્સલિઓએ નેતાની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ છત્તીસગઢની સીમા પર આવેલા કિસ્ટારામ પોલીસ સ્ટેશન પાસે ફેંકી દીધો હતો.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.