વધુમાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, અમે જનાધારનો સ્વિકાર કરીએ છીએ અને સાથે સાથે એ પણ કહેવા માગીએ છીએ કે, આ ભાજપની નૈતિક હાર છે. જે એક્ઝિટ પૉલમાં બતાવવામાં આવ્યું હતું તેવું તો કશુંય ન થયું. દેશની જનતા પરિપક્વ છે. તેમણે લોકતંત્રને સંતુલન રાખવાની પહેલ કરી છે.
હરિયાણા ચૂંટણી પરિણામ પર કોંગ્રેસનો છણકો, ભાજપની નૈતિક હાર ગણાવી
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, ભાજપ હરિયાણામાં સ્પષ્ટ બહુમત પ્રાપ્ત નથી કરી શકી, જે તેમની સૌથી મોટી હાર છે. મનોહર લાલ ખટ્ટરને સરકાર બનાવવાનો કોઈ નૈતિક અધિકાર નથી.

વધુમાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, અમે જનાધારનો સ્વિકાર કરીએ છીએ અને સાથે સાથે એ પણ કહેવા માગીએ છીએ કે, આ ભાજપની નૈતિક હાર છએ. જે એક્ઝિટ પૉલમાં બતાવવામાં આવ્યું હતું તેવું તો કશુંય ન થયું. દેશની જનતા પરિપક્વ છે. તેમણે લોકતંત્રને સંતુલન રાખવાની પહેલ કરી છે.
Conclusion: