ETV Bharat / bharat

LIVE કર્ણાટક સરકાર: કુમારસ્વામીએ અત્યારે જ રાજીનામુ આપી દેવું જોઈએ: ભાજપ - CONGESS

ન્યૂઝ ડેસ્ક : કર્ણાટકમાં રાજનીતિક સંકટ વધી રહ્યુ છે. કુમારસ્વામી સરકાર સંકટમાં આવી ગઈ છે.આ સંકટના નિવારણ માટે કોંગ્રેસ તથા JDSના કેટલાક મોટા નેતાઓ નારાજ ધારાસભ્યોને મનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરતું ત્યાંના ધારાસભ્યો એક બાદ એક રાજીનામું આપી રહ્યા છે. તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો કોંગ્રેસના તમામ 22 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. કર્ણાટક કોંગ્રેસના બાગી ધારાસભ્યો મુંબઈથી ગોવા માટે રવાના થયા છે

ani
author img

By

Published : Jul 8, 2019, 11:46 AM IST

Updated : Jul 8, 2019, 9:03 PM IST

કર્ણાટક કોંગ્રેસના બાગી ધારાસભ્યો મુંબઈથી ગોવા માટે રવાના થયા છે. અપક્ષ ધારાસભ્ય પણ તેમની સાથે જ છે. અગાઉ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર ધારાસભ્યોને પાછા લેવા માટે મુંબઈ માટે રવાના થયા હતા.

mumbai
કર્ણાટક કોંગ્રેસના બાગી ધારાસભ્યો મુંબઈથી ગોવા માટે રવાના

તો આ અગાઉ કર્ણાટક સરકારમાં રહેલા અપક્ષ ઉમેદવાર નાગેશે પણ પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ તેઓ ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈ જવા રવાના થઈ ગયા હતાં.

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ હજુ પણ ચાલુ છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને બચાવવાના તમામ પ્રયાસ ચાલુ છે. બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે ગઠબંધન સરકાર તરફથી તેમને પ્રધાન પદ આપવાનો વાયદો કરવામાં આવી રહ્યો છે. તેમના વિસ્તારને સ્પેશલ પેકેજ આપવાની વાત પણ થઈ રહી છે. પરંતુ કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યોએ ઓફર ફગાવી દીધી છે. એવામાં રાજ્યમાં રાજકીય સંકટ વધુ ઘેરું બનતું જાય છે. કર્ણાટક સરકારના પ્રધાનો સાથે એક બેઠક યોજવામાં આવશે. મળતી માહીતી મુજબ કર્ણાટક ભાજપની પણ સાંજે 5 વાગ્યે એક બેઠક યોજનારી છે.

બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરવા માટે મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટક કોંગ્રેસ ઇન્ચાર્જ કેસી વેણુગોપાલ, જી પરમેશ્વર અને એમબી પાટિલે સતત અનેક બેઠકો કરી રહ્યા છે. જેમાં નિર્ણય લેવાયો કે બળવાખોરને પ્રધાન પદ આપીને મનાવવામાં આવે. આ નેતા સતત એચડી દેવગૌડાના સંપર્કમાં પણ રહ્યા હતાં. પરંતુ બળવાખોર ધારાસભ્યોએ પ્રધાન પદ લેવાનો ઇનકાર કરતાં ગઠબંધનને કોઈ નવો રસ્તો શોધવો પડશે. આ દરમિયાન ખડગેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના દાવાને ફગાવતાં સિનીયર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, મોટાભાગના બળવાખોર ધારાસભ્ય મુંબઈ નથી ગયા. તેમાંથી કેટલાક અમારા ધારાસભ્યોના સંપર્કમાં છે અને પરત ફરશે.

જો સ્પીકર 12 ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારશે તો વિધાનસભામાં કુલ 212 સભ્યો જ બચશે. વિધાનસભા અધ્યક્ષને છોડીને આ સંખ્યા 211 થઈ જશે. એવામાં બહુમતી માટે 106 ધારાસભ્યોની જરૂર પડશે.અપક્ષના સમર્થનથી બની શકે છે ભાજપ સરકાર. એવી અટકળો છે કે બે અપક્ષ ધારાસભ્ય કુમારસ્વામી સરકારની કેબિનેટમાંથી મંત્રી પદ છોડી શકે છે. આ બન્ને ધારાસભ્યો ભાજપને સમર્થન આપી શકે છે. જો આવું થશે તો ભાજપ પાસે 107 ધારાસભ્યોનું સમર્થન હશે. જે સરકાર બનાવવા માટે પૂરતું છે.કોંગ્રેસના વિજયનગર ધારાસભ્ય આનંદ સિંહ અને ગોકકેના ધારાસભ્ય રાજેશ જરકીહોલીએ પોતાની વિધાનસભા સભ્યતાથી પહેલા જ રાજીનામું આપી દીધું છે. જ્યારે જેડીએસમાં ગઠબંધન સરકારથી એચ વિશ્વનાથ, નારાયણ ગૌા અને કે ગોપાલૈયા અસંતુષ્ટ છે. જોકે નવા રાજીનામા બાદ કુમાર સ્વામી સરકાર પાસે સત્તામાં બન્યા રહેવા માટે એટલા વિધાયક જ નથી બચતા જેટલાની તેમને જરૂર છે.

Intro:Body:

कर्नाटक संकट: नाराज विधायकों को मनाने के लिए कांग्रेस-जेडीएस की माथापच्ची जारी

न्यूज 24 ब्यूरो, नई दिल्ली (8 जुलाई): कर्नाटक में सियासी संकट अपने चरम है और कुमारस्वामी सरकार संकट में है। इस संकट के निपटने के लिए कांग्रेस और जेडीएस के कई बड़े नेता सिद्दत से जुटे हैं लेकिन नाराज विधायक अपने इस्तीफे पर अड़े हैं। जेडीएस-कांग्रेस सरकार के अब तक 13 विधायकों ने विधानसभा सदस्यता से इस्तीफा दे दिया है। इसमें से 10 विधायक कांग्रेस के हैं और 3 विधायक जेडीएस के हैं। बागी विधायकों ने अपना इस्तीफा वापस लेने से साफ इनकार कर दिया है। वहीं सिद्धरामय्या ने आज कांग्रेस विधायक दल की बैठक बुलाई और कहा कि अनुपस्थित रहने वाले विधायकों के खिलाफ पार्टी कार्यवाही करेगी। साथ ही सिद्धारमैया ने पार्टी विधायकों से कांग्रेस-जनता दल एस सरकार के खिलाफ भी ना बोलने की भी अपील की है। बताया जा रहा है कि कर्नाटक सरकार के मंत्रियों की भी बैठक होने वाली है इसमें कुछ मंत्री इस्तीफा देकर इस राजनीतिक संकट को दूर करने की पेशकश कर सकते हैं। इस्तीफा देने वाले मंत्रियों की जगह कुछ नाराज विधायकों को मंत्री बनाकर इस राजनीतिक संकट का समाधान खोजने की जेडीएस और कांग्रेस नेता कोशिश में है। वहीं पूरे मामले पर बीजेपी की भी पैनी नजर है। कर्नाटक बीजेपी विधायक दल की भी आज शाम 5 बजे बैठक होने वाली है।

कांग्रेस और जेडीएस के कई बड़े नेता असंतुष्ट विधायकों को मनाने की कोशिशों में जुटे हुए हैं। हालात को संभालने के लिए मुख्यमंत्री एच.डी. कुमारस्वामी भी अमेरिका से स्वदेश लौट आए हैं। कर्नाटक के डिप्टी सीएम जी परमेश्वर ने बताया कि वर्तमान राजनीतिक घटनाक्रम और नतीजों पर चर्चा करने के लिए कांग्रेस पार्टी के सभी मंत्रियों को नाश्ते की बैठक पर बुलाया गया है। हम जानते हैं कि बीजेपी क्या करना चाह रही है। अगर जरूरत पड़ी तो हम सभी इस्तीफा दे सकते हैं और फिर विधायकों को समायोजित कर सकते हैं। वहीं कांग्रेस नेता डीके शिवकुमार ने बताया कि वे (जेडीएस) अपनी पार्टी के नेताओं की बैठक बुलाई है। हम भी अपने पार्टी के नेताओं की बैठक बुला रहे हैं और इस मुद्दे को सुलझाएंगे। मुझे विश्वास है कि चीजें तुरंत शांत हो जाएंगी। राष्ट्र और दोनों पक्षों के हित में हम सरकार को सुचारू रूप से चलाना चाहते हैं। मुझे भरोसा है कि विधायक वापस आएंगे।

राजनीतिक संकट के बीच एक नया समीकरण भी बनता नजर आ रहा है.राज्य में उच्च शिक्षा मंत्री और जनता दल-सेक्युलर के वरिष्ठ नेता जीटी देवगौड़ा ने रविवार को कहा कि अगर कांग्रेस के नेता सिद्धारमैया राज्य के नए मुख्यमंत्री बनते हैं तो उन्हें कोई आपत्ति नहीं होगी। इससे पहले कांग्रेस के तीन बागी विधायकों ने पार्टी के संकटमोचक कहे जाने वाले डी के शिवकुमार से मुलाकात के दौरान भी यही मांग उठाई थी। बीजेपी नेता भी यही कहते आ रहे हैं कि कांग्रेस, एच डी कुमारस्वामी को सरकार से बाहर करने की कोशिश में है और यह कांग्रेस का गेमप्लान है। इस सब के लिए सिद्धारमैया जिम्मेदार हैं।

Conclusion:
Last Updated : Jul 8, 2019, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.