વિધાનસભામાં ભાજપની સરકારે બહુમત પરીક્ષણ હાંસલ કરતાં સ્પીકરે રાજીનામું આપ્યું છે. સ્પીકર કે. આર. રમેશકુમારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
કર્ણાટક વિધાનસભામાં ભાજપની એન્ટ્રી થતાં સ્પીકર OUT, અધ્યક્ષે પદ પરથી રાજીનામું આપ્યું - undefined
12:37 July 29
કે.આર. રમેશકુમારનું કર્ણાટક વિધાનસભાના સ્પીકર પદેથી રાજીનામું
11:57 July 29
ફ્લોર ટેસ્ટમાં ભાજપ પાસ, 207ની વિધાનસભામાં 105 ધારાસભ્યો સાથે સત્તા પર બિરાજમાન
કર્ણાટક વિધાનસભામાં આજે યેદીયુરપ્પા સરકારનો ફ્લોર ટેસ્ટ હતો. જેમાં ભાજપની યેદીયુરપ્પા સરકારે બહુમત મેળવી લીધી છે. ધ્વનિ મતથી જ યેદીયુરપ્પા સરકારે વિશ્વાસ મત મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 207 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 105નું સંખ્યાબળ બનતા ફ્લોર ટેસ્ટમાં યેદીયુરપ્પા પાસ થઈ ગયા છે. વિપક્ષે બહુમત પરીક્ષણમાંથી પીછેહઠ કરી હતી. દક્ષિણ ભારતનું એક રાજ્ય કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં ભાજપને સફળતા મળી છે.
12:37 July 29
કે.આર. રમેશકુમારનું કર્ણાટક વિધાનસભાના સ્પીકર પદેથી રાજીનામું
વિધાનસભામાં ભાજપની સરકારે બહુમત પરીક્ષણ હાંસલ કરતાં સ્પીકરે રાજીનામું આપ્યું છે. સ્પીકર કે. આર. રમેશકુમારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
11:57 July 29
ફ્લોર ટેસ્ટમાં ભાજપ પાસ, 207ની વિધાનસભામાં 105 ધારાસભ્યો સાથે સત્તા પર બિરાજમાન
કર્ણાટક વિધાનસભામાં આજે યેદીયુરપ્પા સરકારનો ફ્લોર ટેસ્ટ હતો. જેમાં ભાજપની યેદીયુરપ્પા સરકારે બહુમત મેળવી લીધી છે. ધ્વનિ મતથી જ યેદીયુરપ્પા સરકારે વિશ્વાસ મત મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 207 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 105નું સંખ્યાબળ બનતા ફ્લોર ટેસ્ટમાં યેદીયુરપ્પા પાસ થઈ ગયા છે. વિપક્ષે બહુમત પરીક્ષણમાંથી પીછેહઠ કરી હતી. દક્ષિણ ભારતનું એક રાજ્ય કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં ભાજપને સફળતા મળી છે.
cfghdrgsdfh
Conclusion:
TAGGED:
karnatak