ETV Bharat / bharat

કર્ણાટક રાજકારણ: વધુ પાંચ બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા - mla

ન્યૂઝ ડેસ્ક: કર્ણાટક કોંગ્રેસના પાંચ બળવાખોર ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ કે. આર. રમેશ કુમાર દ્વારા તેમના રાજીનામા ન સ્વીકારાતા સર્વોચ્ચ ન્યાયલયને દ્વાર પહોંચ્યા છે. આ પાંચ બળવાખોર ધારાસભ્યોમાં કે. સુધાકર, રોશન બેગ, એમ.ટી.બી. નાગરાજ, મુનિરત્ન અને આનંદ સિંહનો સમાવેશ થાય છે.

કર્ણાટકના રાજકારણમાં વળાંક, પાંચ બળવાખોર ધારાસભ્યો સુપ્રિમ પહોંચ્યા
author img

By

Published : Jul 14, 2019, 8:41 AM IST

Updated : Jul 14, 2019, 9:34 AM IST

આ ધારાસભ્યોએ કહ્યું હતું કે, લોકપ્રતિનિધિ તરીકે પોતાની જવાબદારીથી રાજીનામું આપવું તે તેઓનો મૌલિક અધિકાર છે.

અરજીમાં ધારાસભ્યોએ કહ્યું કે, "કોઈ ચૂંટાયેલ ધારાસભ્ય પોતાના અંતઃકરણ કે અન્ય કારણોસર વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામું આપવા માટે અધિકાર ધરાવે છે." તેમજ વિધાનસભા સ્પીકર દ્વારા રાજીનામા ન સ્વીકાર કરવાની બાબતને મૌલિક અધિકારોનું હનન ગણાવ્યું છે.

gdfd
કર્ણાટક રાજકારણ: વધુ પાંચ બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

રાજીનામા ન સ્વીકારવાની પરિસ્થિતિમાં તેમને ધારાસભ્ય પદેથી અયોગ્ય ઠેરવાય તેવી પણ આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે તેમને સરકારને સમર્થન કરવા અથવા પદભ્રષ્ટ કરવા માટે ધમકી અપાઈ રહી છે.

dfd
કર્ણાટક રાજકારણ: વધુ પાંચ બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

આ અગાઉ અન્ય 10 બળવાખોર ધારાસભ્યોએ 10 જુલાઈએ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી દાખલ કરી રાજીનામા ઝડપથી સ્વીકારવાની માંગણી કરી હતી.

fdf
કર્ણાટક રાજકારણ: વધુ પાંચ બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

ન્યાયાલયે પણ સ્પીકરને તાત્કાલિક નિર્ણય લેવા આદેશ કર્યો હતો, પરંતુ અધ્યક્ષે રાજીનામા પર નિર્ણય લેવા માટે ન્યાયલય પાસે સમય માંગ્યો હતો. કારણ કે સત્તારૂઢ ગઠબંધનના પક્ષોએ બળવાખોર ધારાસભ્યોને વ્હિપ અને કથિત રીતે પક્ષ વિરોધી કાર્યવાહી કરવાને કારમે અયોગ્ય ઠેરવવાની અરજી પણ કરી હતી.

Intro:Body:

कर्नाटक : 5 और बागी विधायक अदालत पहुंचे

 (21:41) 

बेंगलुरू, 13 जुलाई (आईएएनएस)| कर्नाटक कांग्रेस के पांच और बागी विधायकों ने विधानसभा अध्यक्ष के. आर. रमेश कुमार द्वारा उनके इस्तीफे स्वीकार न किए जाने पर सर्वोच्च न्यायालय का दरवाजा खटखटाया है। इन पांच बागी विधायकों में के. सुधाकर, रोशन बेग, एम.टी.बी. नागराज, मुनिरत्न और आनंद सिंह शामिल हैं। इन सभी ने अदालत से कहा कि वे चाहते हैं कि उनका मामला भी इस्तीफा देने वाले अन्य विधायकों के साथ सुना जाए, जिससे अदालत का समय बचे और कई सुनवाई की नौबत न आए। 

विधायकों ने कहा कि लोकप्रतिनिधि के तौर पर अपनी जिम्मेदारी से इस्तीफा देना उनका मौलिक अधिकार है। 

याचिका में विधायकों ने कहा है, "कोई निर्वाचित विधायक अपने अंत:करण से या अन्य कारणों से विधानसभा की सदस्यता से इस्तीफा देने का हकदार है।"

उन्होंने विधानसभा अध्यक्ष द्वारा इस्तीफा स्वीकार नहीं किए जाने को मौलिक अधिकारों का उल्लंघन करार दिया। 

उन्होंने आशंका जताई कि इस्तीफा स्वीकार नहीं किए जाने की स्थिति में उन्हें अयोग्य करार दिया जा सकता है। उनका कहना है कि उन्हें ऐसी चेतावनी दी जा रही है कि या तो सरकार का समर्थन करें या अयोग्य करार दे दिए जाएंगे।

गौरतलब है कि इससे पहले 10 अन्य बागी विधायकों ने 10 जुलाई को शीर्ष अदालत में याचिका दायर कर उनके इस्तीफे की स्वीकृति में तेजी लाने की अपील की थी।

अदालत ने अध्यक्ष को इस पर तुरंत फैसला लेने के निर्देश भी दिए थे, मगर अध्यक्ष ने इस्तीफे पर निर्णय लेने में शीर्ष अदालत से और समय मांगा, क्योंकि सत्तारूढ़ सहयोगियों ने उन्हें व्हिप और कथित पार्टी विरोधी गतिविधियों के कारण अयोग्य घोषित करने के लिए याचिका दायर की है।

--आईएएनएस

Conclusion:
Last Updated : Jul 14, 2019, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.