કારગીલ દિને યોજાયેલી દોડમાં જવાનોની સાથે સામાન્ય લોકો પણ જોડાયા હતા. આ દરમિયાન શહીદોને યાદ કરતા યુવાનોએ કહ્યું કે, તે ભવિષ્યમાં સેનામાં ભર્તી થવા માંગે છે. આ ખૂબ જ ગૌવરવાળી ક્ષણો છે જ્યારે તમામ લોકો વિજય ચૌક પર એકઠા થયા છે. જવાનો દેશ માટે બલિદાન આપતા હોય છે ત્યારે તેમના બલિદાનને યાદ કરવું જોઈએ.
આ દોડમાં કેટલાય જવાનો પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા.