ETV Bharat / bharat

મમતા સાથે મુલાકાત બાદ કમલ હાસન બોલ્યા, આશીર્વાદ લેવા આવ્યો છું

ન્યૂઝ ડેસ્ક: મક્કલ નિધિ મય્યમના નેતા અને અભિનેતા કમલ હાસને સોમવારે કલકત્તાના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની મુલાકાતને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઘણી મહત્વની માનવામાં આવે છે.

કમલ હાસન
author img

By

Published : Mar 25, 2019, 7:12 PM IST

કમલ હાસને આ અંગે જણાવ્યું હતું કે, અમારી આ મુલાકાત ઘણી સારી રહી છે, મને ગર્વ થઈ રહ્યો છે કે, અંદમાનમાં ટીએમસીની સાથે અમારું ગઠબંધન છે, આશા છે કે, ભવિષ્યમાં પણ આ સંબંધ વધારે મજબૂત થશે, હું પ્રચાર માટે ત્યા જઈ રહ્યો છું.

  • West Bengal: Makkal Needhi Maiam chief Kamal Haasan meets Chief Minister and TMC chief Mamata Banerjee at Nabanna in Howrah. pic.twitter.com/OKkdLb17pE

    — ANI (@ANI) 25 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:

મમતા સાથે મુલાકાત બાદ કમલ હાસન બોલ્યા, આશીર્વાદ લેવા આવ્યો છું

ન્યૂઝ ડેસ્ક: મક્કલ નિધિ મય્યમના નેતા અને અભિનેતા કમલ હાસને સોમવારે કલકત્તાના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ બંને નેતાઓની મુલાકાતને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઘણી મહત્વની માનવામાં આવે છે. 

કમલ હાસને આ અંગે જણાવ્યું હતું કે, અમારી આ મુલાકાત ઘણી સારી રહી છે, મને ગર્વ થઈ રહ્યો છે કે, અંદમાનમાં ટીએમસીની સાથે અમારું ગઠબંધન છે, આશા છે કે, ભવિષ્યમાં પણ આ સંબંધ વધારે મજબૂત થશે, હું પ્રચાર માટે ત્યા જઈ રહ્યો છું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.