ETV Bharat / bharat

મધ્યપ્રદેશ: PM મોદી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાના પોસ્ટર લાગતા માહોલ ગરમાયો - જ્યોતિરાદિત્ય સિંધિયાના પોસ્ટર

ભોપાલ: મધ્ય પ્રદેશમાં આમ તો કોંગ્રેસનું શાસન છે, પણ જોવા જઈએ તો કોંગ્રેસમાં બધુ સમુસૂતરુ નથી લાગતું. થોડા સમય માટે આંતરિક વિખવાદમાં રાહત થઈ હતી, ત્યાં પાછુ આ પોસ્ટર લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ઘટના ભિંડમાં બની છે.

madhya pradesh latest news
author img

By

Published : Oct 11, 2019, 6:43 PM IST

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ સિંધિયા ભિંડમાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં પ્રથમ તો તેમણે પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સહાય પુરી પાડવા સલાહ આપી હતી. જેને લઈ ભાજપને કટાક્ષ કરવાનો મોકો મળી ગયો હતો. આ બાબતને વધારે પડતી ગંભીરતાથી લઈ ભાજપે તો ત્યાં સુધી કે, તેમણે ભિંડમાં મોદી અને ભાજપના પોસ્ટરમાં સિંધિયાને પણ સામવી લીધા હતા. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જોવા મળે છે.

Intro:Body:

મધ્યપ્રદેશ: PM મોદી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાના પોસ્ટર લાગતા માહોલ ગરમાયો

ભોપાલ: મધ્ય પ્રદેશમાં આમ તો કોંગ્રેસનું શાસન છે, પણ જોવા જઈએ તો કોંગ્રેસમાં બધુ સમુસૂતરુ નથી લાગતું. થોડા સમય માટે આંતરિક વિખવાદમાં રાહત થઈ હતી, ત્યાં પાછુ આ પોસ્ટર લાગતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ઘટના ભિંડમાં બની છે.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ સિંધિયા ભિંડમાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં પ્રથમ તો તેમણે પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સહાય પુરી પાડવા સલાહ આપી હતી. જેને લઈ ભાજપને કટાક્ષ કરવાનો મોકો મળી ગયો હતો. આ બાબતને વધારે પડતી ગંભીરતાથી લઈ ભાજપે તો ત્યાં સુધી કે, તેમણે ભિંડમાં મોદી અને ભાજપના પોસ્ટરમાં સિંધિયાને પણ સામવી લીધા હતા. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ જોવા મળે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.