ETV Bharat / bharat

JNUમાં ફી વધારાને લઈ વિદ્યાર્થીઓની સંસદ માર્ચ, સંસદ ભવનની આજુબાજુમાં કલમ 144 લાગૂ

નવી દિલ્હી: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં હોસ્ટલ મેનુઅલ તથા વધારે ફીના કારણે વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ સંસદ સુધી પગપાળા પ્રદર્શન માર્ચ કરી રહ્યા છે. વિદ્યાર્થી સંઘની પ્રસ્તાવિત માર્ચ સવારે 10 વાગ્યે શરૂ થઈ છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે સુરક્ષાની કડક વ્યવસ્થા પણ કરી છે. જેને લઈ સંસદ ભવનની આજુબાજુમાં કલમ 144 લાગૂ કરી દીધી છે.

JNU વિદ્યાર્થીઓ કરશે સંસદ સુધી માર્ચ,હજારો જવાનો સાથે કડડ સુરક્ષા બંદોબસ્ત
author img

By

Published : Nov 18, 2019, 11:22 AM IST

Updated : Nov 18, 2019, 11:37 AM IST

વિદ્યાર્થીઓને સમર્થન આપવામાં માટે દિલ્હી વિશ્વવિદ્યાલય અને જામિયા મિલિયા ઇસ્લામિક સહિત અનેક વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સંસદ પહોંચ્યા છે.તો બીજી તરફ યૂનિવર્સિટી વહિવટીતંત્રએ વિદ્યાર્થીને ક્લાસમાં પરત ફરવાની અપીલ કરી છે. આજથી સંસદનું શિયાળુ સત્ર પણ શરૂ થયું છે.

ફી વધારાને લઇને કરવામાં આવેલા મોટા પ્રદર્શન બાદ, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વહિવટીતંત્ર વિરૂદ્ધ પોતાના પ્રદર્શનને અને વધુ વેગ આપ્યો છે, આ પહેલા વિદ્યાર્થીઓને એડમિન બ્લોક પરિસરમાં નારા લખી દીધા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમા અને તેની આસપાસ પણ એવું જ કર્યું છે, હજુ પ્રતિમાનું અનાવરણ થયું નથી.
વિદ્યાર્થીઓ હોસ્ટલના મેનુઅલ તથા અમુક નિયમોને લઇ અસંતુષ્ટ છે તથા ફિ વધારાને લઇ પ્રદર્શન કરી રહ્યા છે.

Intro:फ़ोटो व्रैप से सेंड किया है

नई दिल्ली ।

जवाहरलाल नेहरू विश्वविद्यालय में हॉस्टल मैनुअल और बढ़ी हुई फीस के रोल बात को लेकर प्रदर्शन कर रहे छात्र संसद तक सोमवार को पैदल प्रदर्शन मार्च निकाल रहे हैं. इससे पहले जेएनयू के सभी निकास द्वार पर बड़ी संख्या में सुरक्षा बल तैनात कर दिए गए हैं. वहीं जेएनयू छात्रों का समर्थन करने दिल्ली विश्वविद्यालय और जामिया मिलिया इस्लामिया सहित कई विश्वविद्यालयों के छात्र संसद पहुंच रहे हैं. बता दें कि छात्रों ने अपनी मांगों को लेकर जेएनयू के एडमिन ब्लॉक पर कब्जा कर रखा है वहीं सुनवाई ना होने पर छात्रों का यह दस्ता संसद पर कूच कर रहा है.

Body:बता दें कि पिछले कई दिनों से जेएनयू परिसर में छात्र हॉस्टल मैनुअल और बढ़ी हुई फीस को लेकर लगातार विरोध प्रदर्शन कर रहे हैं. प्रशासन की ओर से बीपीएल छात्रों को फीस में राहत देने और हॉस्टल मैनुअल के कुछ नियमों में की गई कटौती से भी छात्र असंतुष्ट रहें और हॉस्टल मैनुअल और बढ़ी हुई फीस को पूरी तरह रोलबैक करने की मांग को लेकर उनका प्रदर्शन लगातार जारी है. इसी कड़ी में छात्रों ने जेएनयू के एडमिन ब्लॉक पर भी कब्जा कर लिया है साथ ही विवेकानंद की गैर अनावरित प्रतिमा को भी क्षति पहुंचाई थी और विश्वविद्यालय की संपत्ति को भी नुकसान पंहुचाया था जिसको लेकर प्रशासन द्वारा छात्रों पर एफआईआर भी दर्ज कर दी गई है.

वहीं अपनी मांगों के प्रति जेएनयू प्रशासन का निराशाजनक रवैया देखकर छात्रों ने अपने आंदोलन को संसद तक पहुंचाने का फैसला किया है. इसके चलते सोमवार सुबह छात्रों ने संसद तक मार्च निकालने का निर्णय लिया है जिसमें उन्हें कई अन्य विश्वविद्यालय के छात्रों का भी समर्थन प्राप्त है. वहीं हालात को देखते हुए जेएनयू के सभी निकास द्वार पर भारी संख्या में दिल्ली पुलिस और सीआरपीएफ के जवान तैनात कर दिए गए हैं.

Conclusion:
Last Updated : Nov 18, 2019, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.