ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: JJPની ચોથી યાદી જાહેર, ઉચાનાથી લડશે દુષ્યંત ચૌટાલા

author img

By

Published : Oct 3, 2019, 3:13 PM IST

ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે જનનાયક જનતા પાર્ટીએ ગુરુવારે ચોથી યાદી પણ જાહેર કરી દીધી છે. 30 ઉમેદવારના નામ વાળી આ યાદીમાં જેજેપીએ ઉચાના કલાંથી દુષ્યંત ચૌટાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેજેપી દ્વારા અત્યાર સુધીમાં 72 ઉમેદવારોના નામ જાહેર થયા છે.

haryana election

કરનાલથી મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરની સામે જેજેપીએ પૂર્વ સૈનિક તેજ બહાદુર યાદવને મેદાને ઉતાર્યા છે. તો કાલાંવાલી સીટ પરથી પાર્ટીએ નિર્મલ સિંહ માઝરાને ટિકિટ આપી છે.

haryana election
twitter

ત્રીજી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર

આપને જણાવી દઈએ કે, મંગળવારે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

Intro:Body:

હરિયાણા ચૂંટણી: JJPની ચોથી યાદી જાહેર, ઉચાનાથી લડશે દુષ્યંત ચૌટાલા

ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે જનનાયક જનતા પાર્ટીએ ગુરુવારના રોજ પોતાની ચોથી યાદી પણ જાહેર કરી દીધી છે. 30 ઉમેદવારના નામ વાળી આ યાદીમાં જેજેપીએ ઉચાના કલાંથી દુષ્યંત ચૌટાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેજેપી દ્વારા અત્યાર સુધીમાં 72 ઉમેદવારોના નામ જાહેર થયા છે.

કરનાલથી મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરની સામે જેજેપીએ પૂર્વ સૈનિક તેજ બહાદુર યાદવને મેદાને ઉતાર્યા છે. તો કાલાંવાલી સીટ પરથી પાર્ટીએ નિર્મલ સિંહ માઝરાને ટિકિટ આપી છે.

ત્રીજી યાદીમાં 20 ઉમેદવારોના જાહેર હતા.

આપને જણાવી દઈએ કે, મંગળવારે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.