ETV Bharat / bharat

જેટ એરવેઝના Dy.CEO અને CFO અમિત અગ્રવાલે આપ્યું રાજીનામું - cfo

મુંબઈઃ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી વિમાનીની કંપની જેટ એરવેઝના ઉપમુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) અને મુખ્ય વિત્તીય અધઇકારી(સીએફઓ) અમિત અગ્રવાલે રાજીનામું આપ્યું છે. વિમાન કંપનીએ મંગળવારે જણાવ્યું કે, અગ્રવાલનું રાજીનામું 13 મેથી પ્રભાવિત છે.

jet
author img

By

Published : May 14, 2019, 12:20 PM IST

આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી વિમાનીની કંપની જેટ એરવેઝના ઉપમુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) અને મુખ્ય વિત્તીય અધઇકારી(સીએફઓ) અમિત અગ્રવાલે રાજીનામું આપ્યું છે. વિમાન કંપનીએ મંગળવારે જણાવ્યું કે, અગ્રવાલનું રાજીનામું 13 મેથી પ્રભાવિત છે. જેટ એરવેઝ દ્વારા એક નિયમન દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું કે, "અમે જણાવવા માંગીએ છીએ કે, કંપનીના ઉપમુખ્ય કાર્યકારી અધિકારી અને સીએફઓ અમિત અગ્રવાલે વ્યક્તિગત કારણોથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે, જે 13 મેથી પ્રભાવિત છે."

વિમાનની કંપનીએ મધ્ય એપ્રિલમાં રોકડની સમસ્યાના કારણે અસ્થાયી રીતે ઓપરેશન બંધ કર્યું હતું. ગત એક મહિનાથી કંપનીના ઘણા સદસ્યોએ રાજીનામું આપી દીધું છે.

Intro:Body:

जेट एयरवेज के उप सीईओ एवं सीएफओ अमित अग्रवाल ने दिया इस्तीफा

मुंबई: वित्तीय संकट से जूझ रही विमानन कंपनी जेट एयरवेज के उप मुख्य कार्यकारी अधिकारी (सीईओ) और मुख्य वित्तीय अधिकारी (सीएफओ) अमित अग्रवाल ने इस्तीफा दे दिया है. विमानन कंपनी ने मंगलवार को बताया कि अग्रवाल का इस्तीफा 13 मई से प्रभावी है.

जेट एयरवेज ने एक नियामक दाखिल में कहा, "हम सूचित करना चाहते हैं कि कंपनी के उप मुख्य कार्यकारी अधिकारी और सीएफओ अमित अग्रवाल ने व्यक्तिगत कारणों से अपने पद से इस्तीफा दे दिया है जो 13 मई से प्रभावी है."

विमानन कंपनी ने मध्य अप्रैल में नकदी की समस्या के कारण अस्थायी तौर पर परिचालन बंद कर दिया था. पिछले एक महीने में कंपनी के अधिकतर बोर्ड सदस्यों ने इस्तीफा दे दिया है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.