JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંત કિશોરે બિહારમાં વરિષ્ઠ નેતાઓની મદદથી તેની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સરખામણીએ વધુ બેઠક પરથી ચૂંટણી લડશે.
રવિવારે કિશોરે પત્રકાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "મારા મત અનુસાર લોકસભા ફોર્મ્યુલા વિધાનસામાં ચલાવવામાં નહીં આવે."
આગળ વાત કરતાં તેમણે CAA અને NCRનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, "જો 2010ના વિધાનસભાની ચૂંટણીમાં JDU અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. જેમાં હવે ફેરફાર કરાયો છે. એવું પણ થાય કે, બંને પક્ષો સમાન બેઠકો પરથી પરથી ચૂંટણી લડે."
પોતાની પાર્ટી અને ભાજપની સરખામણી કરતાં કિશોરે કહ્યું હતું કે, "JDU અપેક્ષાકૃત પાર્ટી છે. જેમાં લગભગ 70 ધારાસભ્ય છે. જ્યારે ભાજપમાં 50 ધારાસભ્ય છે. આ ઉપરાંત વિધાસનભા નીતિશ કુમાર પણ તેની પડખે છે. જેને તે JDUનો ચહેરો બનાવી ચૂંટણી લડે તેવ શક્યતા છે."
આમ, પ્રશાંત કિશોરે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બરાબરની ટક્કર આપવાની જુસ્સા સાથે વાત કરતાં જોવા મળ્યા હતા.