ETV Bharat / bharat

બિહારમાં JDUના જ નેતાની દિકરીએ CM પદની દાવેદારી નોંધાવી - જેડીયુ નેતાની બેટી

બિહારના એક સમાચાર પત્રમાં જાહેરાત આપીને પુષ્પમ પ્રિયાએ લોકોને પ્લૂરલ્સ નામની રાજનીતિક પાર્ટી સાથે જોડાવાની અપીલ કરી છે અને આ જાહેરાતમાં પોતાને પાર્ટીના અધ્યક્ષ દર્શાવીને લોકોને સાથે જોડાવાની અપીલ કરી છે.

પ્રિયાએ ટ્વિટર પર પણ આ જાણકારી શેયર કરી હતી

author img

By

Published : Mar 9, 2020, 1:02 PM IST

પટનાઃ બિહારમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેથી બિહારની રાજનિતીમાં પણ હલચલ જોવા મળી રહી છે, ત્યારે બિહારની એક છોકરીએ એલાન કર્યું છે કે, હું આ વર્ષમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના મુખ્ય પ્રધાન પદની ઉમેદવાર છું.

દરભંગાની રહેનાર પુષ્પમ પ્રિયા જેડીયુના પૂર્વ નેતા અને MLC વિનોદ ચૌધરીની દિકરી છે. જ્યારે તેના કાકા જેડીયુમાં દરભંગાના જિલ્લા અધ્યક્ષ પણ છે. પુષ્પમ પ્રિયાએ એક પાર્ટી પણ બનાવી છે, જેનું નામ તેને પ્લૂરલ્સ રાખ્યું છે અને પોતાને પાર્ટીના અધ્યક્ષ પણ જણાવી છે. પ્રિયાએ ટ્વીટર પર પણ આ જાણકારી શેર કરી હતી.

પ્રિયાએ ટ્વિટર પર પણ આ જાણકારી શેયર કરી હતી
પ્રિયાએ ટ્વિટર પર પણ આ જાણકારી શેયર કરી હતી

પ્રિયાએ બિહારના દરેક સમાચાર પત્રોના પહેલા પેજ પર જાહેરાત છપાવી હતી. આ જાહેરાતમાં તેને જણાવ્યું હતું કે, મારી પાર્ટી સકારાત્મક રાજનીતિ અને પોલિસી મેકિંગની વિચારધારા પર કેન્દ્રિત છે, આ સાથે બિહારના લોકોને એક પત્ર પણ લખ્યો હતો, પુષ્પમએ પોતાના ટ્વિટર પર પણ તેની ઘોષણા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.