વિડીયો લીંક દ્વારા સંબોધન કરતા જયશંકરે જણાવ્યું કે, તેઓએ આંતરરાષ્ટ્રીય કાયદા આધારિત વ્યવસ્થામાં દખલગીરી કરનારા દેશોને વખોળવા માટે બ્રિટન જેવા દેશને સક્રિય રહેવાનું કહ્યું છે. કારણ કે પાકિસ્તાન આજે જે હરકત કરી રહ્યું છે તેના કારણે બીજા દેશો ધણા તેના વિરૂદ્ધ ચાલી રહ્યા છે.
વધુમાં જણાવ્યું કે, 'દેશના સહયોગના કારણે ત્યાં આતંકવાદમાં 'ઉદ્યોગ' વધારો થાય છે. કારણ કે તે દેશ વિચારે છે કે પાડોસી વિરુદ્ધ આ મહત્વનું છે. જેનો ભારત ક્યારેય સ્વિકાર કરશે નહીં. આ વાતને લઇને બીજા દેશ પણ ભારત સાથે સહમત છે.
જયશંકરે જણાવ્યું કે, 'મારા વિચાર મુજબ સમસ્યા એ છે કે પાકિસ્તાન એક સામાન્ય દેશ અને એક સામાન્ય પાડોશીના રૂપે વ્યવહાર કરવા તૈયાર છે. હું નહીં સમજતો કે આજે દુનિયામાં ક્યારેય તમને એવો દેશ મળે કે જેને આતંકવાદીઓને તૈયાર કર્યા હોય.
વધુમાં તેઓએ જણાવ્યું કે દક્ષિણ એશિયા કેંન્દ્રમાં છે. પરંતુ પાકિસ્તાન ભારત સંબંધિત કનેક્ટિવિટીનો વિરોધ કરી રહ્યું છે. તો પડકાર એ છે કે જો એક દેશ આતંકવાદનો ઉપયોગ કરે, સામાન્ય વ્યાપાર નથી કરતા, કનેક્ટિવિટીમાં અડચણ ઉભી કરે તો ભારત એવા દેશ સાથે કામ કરવા ઇચ્છતું નથી.
જયશંકરે જણાવ્યું કે ભારત મુદ્દા પર વૈશ્વિક સહમતિની ઉમ્મીદ રાખે છે. જેથી, પાકિસ્તાન પર સાચું કરવામાં દબાવ નાખી શકે અને સમજાવી શકે