નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કર્યો. કેન્દ્રીય પ્રધાને પલટવાર કરતા કહ્યું કે 'રાહુલ ગાંધીના આરોપને હુ નકારું છુ કે મોદી સરકારે 65 હજાર કરોડ રૂપિયા માફ કર્યા છે. એક પણ પૈસા માફ કર્યા નથી.
તેઓએ કહ્યું કે દેવુ લખવાનુ બંધ કરવુ તેનો મતલબ માફ કરવાનો નથી. રાહુલે પૂર્વ નાણા પ્રધાન પી ચિદંબરમ પાસેથી દેવા માફી અને દેવુ લખવામાં અંતર સમજવા માટે ક્લાસ લેવો જોઇએ.