ETV Bharat / bharat

કુલગામમાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ, 2 આંતકી ઠાર - gujarati news

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ છે. આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આંતકીને ઠાર મરાયા છે.

ફાઈલ ફોટો
author img

By

Published : May 22, 2019, 8:01 AM IST

Updated : May 22, 2019, 9:27 AM IST

કુલગામના ગોપાલપોરામાં મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોને સફળતા મળી છે તેમણે બે આંતકીને ઠાર માર્યો છે. પરંતુ બે આંતકીઓ છુપાયા હોવાની ખબર છે.

કેટલાક દિવસ પહેલા જ પુલવામાના અવંતીપોરામાં સેના અને આંતકવાદીઓ વચ્ચે અથડાણમાં ત્રણ આંતકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

ani
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓની સાથે અથડામણની સંખ્યા વધી છે.

Intro:Body:

https://aajtak.intoday.in/story/

कुलगाम में सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़, एक आंतकी ढेर

जम्मू कश्मीर के कुलगाम में सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़ जारी है. इस मुठभेड़ में सुरक्षाबलों ने एक आतंकी को भी मार गिराया है. वहीं इलाके में और भी आतंकी छुपे होने की जानकारी है.

कुलगाम के गोपालपोरा में देर रात से ही सुरक्षाबलों और आतंकियों के बीच गोलीबारी चल रही है. सुरक्षाबलों के जरिए आतंकियों को करारा जवाब दिया जा रहा है. वहीं इस गोलीबारी में सुरक्षाबलों को सफलता भी हासिल हुई और उन्होंने एक आतंकी को मार गिराया. हालांकि दो और आतंकियों की वहां छुपे होने की खबर है.

बता दें कि पिछले कई दिनों से लगातार सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़ की घटना सामने आ रही हैं. कुछ दिन पहले ही जम्मू कश्मीर में सेना और आतंकवादियों के बीच मुठभेड़ में तीन आतंकी मारे गए. यह मुठभेड़ पुलवामा जिले के अवंतीपोरा में हुई. जहां दोनों तरफ से जमकर गोलीबारी हुई. हालांकि इस मुठभेड़ में सुरक्षा बलों ने तीन आतंकी भी मार गिराए. ढेर किए गए आंतकियों में शौकत अहमद डाल भी शामिल है, जो जवान औरंगजेब की हत्या में शामिल था. अवंतीपोरा के पंजगाम गांव में आतंकवादियों की 130 बटालियन सीआरपीएफ, 55 आरआर और स्पेशल ऑपरेशन ग्रुप (एसओजी) के बीच मुठभेड़ हुई थी.

दरअसल, जम्मू कश्मीर के कुछ हिस्सों में एक बार फिर आतंकी हमले का अलर्ट जारी है. ताजा इंटेलिजेंस इनपुट के अनुसार आतंकी लगातार घाटी में दहशत फैलाने के अपने मंसूबों को कामयाब करने में जुटे हैं. इसी खतरे को देखते हुए पूरी घाटी में सुरक्षा एजेंसियों को हाई अलर्ट पर रखा गया है.

वहीं जम्मू कश्मीर में बीते कुछ दिनों में आतंकियों के साथ मुठभेड़ की संख्या बड़ी है, ऐसे में खतरा सिर्फ सरहद पार वाले आतंकियों से नहीं बल्कि घाटी में मौजूद आतंकियों से भी है.

jammu kashmir gopalpora kulgam one militant killed atrc 

jammu kashmir, gopalpora, kulgam, Indian Army

કુલગામમાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ, એક આંતકી ઠાર 

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જારી છે. આ અથડામણમાં સુરક્ષાદળોએ એક આંતકીને ઠાર કર્યો છે. વિસ્તારમાં એક આંતકી હોવાની જાણકારી છે. 

કુલગામના ગોપાલપોરામાં મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોને સફળતા મળી છે તેમણે એક આંતકીને ઠાર કર્યો છે. પરંતુ બે આંતકીઓ સંતાયા હોવાની ખબર છે. 

કેટલાક દિવસ પહેલા જ  પુલવામાના અવંતીપોરામાં સેના અને આંતકવાદીઓ વચ્ચે અથડાણમાં ત્રણ આંતકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓની સાથે અથડામણની સંખ્યા વધી છે. 

Conclusion:
Last Updated : May 22, 2019, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.