કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. ઉત્તર કાશ્મીર કુપવડા જિલ્લામાં આંશિક રીતે મોબાઇલ ફોન સેવાઓ શરુ કરવામાં આવી છે. ઈનકમિંગ કોલની સેવાઓ ફરી શરુ કરવામાં આવી છે. આઉટગોઈગ કોલ હજી પણ બંધ છે. સંવેદનશીલ વિસ્તારોમાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
370 નાબૂદ થયા બાદ સેના પ્રમુખ પ્રથમવાર શ્રીનગરની મુલાકાતે - જનરલ બિપિન રાવત
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાંથી 370 નાબૂદ કર્યા બાદ આજે પ્રથમવાર સેના પ્રમુખ જનરલ બિપિન રાવત શ્રીનગરના પ્રવાસે છે. સેના પ્રમુખ શુક્રવારે શ્રીનગરની મુલાકાત લઇને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. NSA અજીત ડોભાલના બાદ સેના પ્રમુખ એવા મુખ્ય અધિકારી છે, જે સુરક્ષાની સમીક્ષા કરશે.
કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. ઉત્તર કાશ્મીર કુપવડા જિલ્લામાં આંશિક રીતે મોબાઇલ ફોન સેવાઓ શરુ કરવામાં આવી છે. ઈનકમિંગ કોલની સેવાઓ ફરી શરુ કરવામાં આવી છે. આઉટગોઈગ કોલ હજી પણ બંધ છે. સંવેદનશીલ વિસ્તારોમાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
370 हटने के बाद आज पहली बार श्रीनगर जाएंगे सेनाध्यक्ष, सुरक्षा का लेंगे जायजा
जम्मू कश्मीर से अनुच्छेद 370 हटाए जाने के बाद अब पहली बार सेना प्रमुख जनरल बिपिन रावत श्रीनगर का दौरा करेंगे. सेना प्रमुख शुक्रवार को श्रीनगर का दौरा करेंगे और वहां की सुरक्षा व्यवस्था का जायजा लेंगे. एनएसए अजीत डोभाल के बाद सेना प्रमुख पहले ऐसे मुख्य सुरक्षा अधिकारी हैं, जो जमीनी स्तर पर सुरक्षा का जायजा लेंगे.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાંથી 370 નાબૂદ કર્યા બાદ આજે પ્રથમ વાર સેના પ્રમુખ જનરલ બિપિન રાવત શ્રીનગરના પ્રવાસે છે. સેના પ્રમુખ શુક્રવારે શ્રીનગર જશે અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
अनुच्छेद 370 हटाए जाने के बाद से जम्मू कश्मीर के कई इलाकों में फोन और इंटरनेट सेवाएं बंद हैं लेकिन अब धीरे धीरे घाटी में हालात सामान्य हो रहे हैं. उत्तरी कश्मीर के कुपवाड़ा जिले में आंशिक रूप से मोबाइल फोन सेवाओं को शुरू किया गया है. इसके तहत इनकमिंग कॉल की सेवाओं को बहाल किया गया है, लेकिन आउटगोइंग कॉल पर अभी भी पाबंदी रहेगी.
કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમા ફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. ઉત્તર કાશ્મીરા કુપવડા જિલ્લામાં આંશિક રીતે મોબાઇલ ફોન સેવાઓ શરુ કરવામાં આવી છે. ઈનકમિંગ કોલની સેવાઓ ફરી શરુ કરવામાં આવી છે. આઉટગોઈગ કોલ પર હજી બંધ છે.
हालांकि घाटी में सुरक्षा व्यवस्था अभी भी पहले जैसी ही है. हर संवेदनशील जगहों पर जवानों की तैनाती की गई है. सीमावर्ती इलाकों में सुरक्षा के मद्देनजर अतिरिक्त जवानों की तैनाती की गई है.
સંવેદનશીલ વિસ્તારોમાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
पिछले एक सप्ताह में जम्मू कश्मीर में हालात तेजी से सामान्य हो रहे हैं. जम्मू कश्मीर में टेलीफोन एक्सचेंज खोले जा रहे हैं. लैंडलाइन सेवाएं धीरे धीरे बहाल की जा रही है. अगर स्कूलों की बात करें तो प्राथमिक और मध्य विद्यालय राज्य में पहले से खुल चुके हैं. राज्य में अब तक 1500 प्राथमिक और 1 हजार मिडिल स्कूल खोले गए हैं.
જમ્મુ કાશ્મીરમાં ટેલિફોન એક્સચેન્જ ખોલવામાં આવી રહ્યા છે. લેન્ડલાઈન પણ શરૂ કરવમાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1500 પ્રાથમિક અને 1 હજાર મિડિલ સ્કૂલ શરુ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે. લદાખ અને જમ્મુ કાશ્મીરને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા છે.
Conclusion: