ETV Bharat / bharat

J-K: સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 1 આતંકી ઠાર - 1 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીર: સોપોરના વારપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, સેનાના 22RR, SOG અને CRPF ની સંયુક્ત ટીમે વારપોરાનો ઘેરાવો કર્યો છે અને સર્ચ ઓપરેશન હાથ છે. જે દરમિયાન સેનાએ 1 આતંકીને ઠાર કર્યો છે.

jammu and kashmir
author img

By

Published : Aug 3, 2019, 9:39 AM IST

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. સોપોરના વારપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જેમાં 1 જવાન ઘાયલ થયો છે તો બીજી તરફ સેનાએ 1 આતંકીને ઠાર કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ જગ્યાનો ઘેરાવો કર્યા બાદ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ શરુ થયું હતું.

jammu and kashmir, Etv Bharat
સૌજન્ય: ANI

શુક્રવારે પણ જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. તે જ સમયે સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. માર્યા ગયેલા આતંકીનું નામ ઝીનત ઇસ્લામ છે. તે જૈશનો આતંકી હતો. તે ઘણા આતંકી હુમલા અને નાગરિકોની હત્યાઓમાં સામેલ હતો.

સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ, શોપિયાના પાંડુચન વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્તપણે એક કૉર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન સેનાનો એક જવાનનો ઘાયલ થયો હતો. સારવાર માટે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેમનું મોત થયું હતું.

Intro:Body:

J-K: सोपोर में सुरक्षा बलों और आतंकियों के बीच मुठभेड़, एक आतंकी ढेर 

J-K: સોપોરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

सोपोर के वारपोरा में सुरक्षा बलों और आतंकियों के बीच मुठभेड़ हुई है. बताया जा रहा है कि सेना की 22RR, SOG और CRPF की संयुक्त टीम ने वारपोरा में घेरा और तलाशी अभियान शुरू किया. इस दौरान सेना ने एक आतंकी को मार गिराया.

સોપોર: વારપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, સેનાના 22RR, SOG અને CRPF ની સંયુક્ત ટીમે વારાપોરાનો ઘેરાવો કર્યો છે તેમજ સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. જે દરમિયાન સેનાએ 1 આતંકીને ઠાર કર્યો છે.

जम्मू और कश्मीर में सुरक्षा बलों का लगातार आतंकियों पर प्रहार जारी है. यहां के सोपोर के वारपोरा में सुरक्षा बलों और आतंकियों के बीच मुठभेड़ हुई है. इसमें एक जवान घायल हो गया है. इसके बाद सेना ने एक आतंकी को मार गिराया. बताया जा रहा है कि सेना की 22RR, SOG और CRPF की संयुक्त टीम ने वारपोरा में घेरा और तलाशी अभियान शुरू किया. एक वरिष्ठ पुलिस अधिकारी ने बताया कि संदिग्ध स्थान को घेरने के बाद आतंकवादियों और सुरक्षा बलों के बीच फायरिंग हुई. सुरक्षा बलों ने पूरे इलाके की घेराबंदी की है. 

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. ત્યારે સોપોરના વારપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં 1 જવાન ઘાયલ થયો છે તો બીજી તરફ સેનાએ 1 આતંકીને ઠાર કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ જગ્યાનો ઘેરાવો કર્યા બાદ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ શરુ થયું હતું.

इससे पहले शुक्रवार को भी जम्मू और कश्मीर के शोपियां में सुरक्षा बलों और आतंकियों के बीच मुठभेड़ हुई थी. इसमें सुरक्षा बलों ने एक आतंकियों को मार गिराया था. वहीं सेना का एक जवान भी शहीद हो गया था. मारे गए आतंकी का नाम ज़ीनत इस्लाम है. वह जैश का आतंकी था. वो कई आतंकी हमलों और नागरिकों की हत्याओं में शामिल था.

આ પહેલા શુક્રવારે પણ જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. તે જ સમયે સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો. માર્યા ગયેલા આતંકીનું નામ ઝીનત ઇસ્લામ છે. તે જૈશનો આતંકી હતો. તે ઘણા આતંકી હુમલા અને નાગરિકોની હત્યાઓમાં સામેલ હતો.

एक विश्वसनीय इनपुट पर, शोपियां के पंडुचन इलाके में पुलिस और सुरक्षा बलों द्वारा संयुक्त रूप से एक कॉर्डन एंड सर्च ऑपरेशन शुरू किया गया था. सर्च ऑपरेशन के दौरान छिपे हुए आतंकवादियों ने सुरक्षा बलों पर गोलीबारी की. इसके जवाब में सुरक्षा बलों ने भी फायरिंग की. इस दौरान सेना का एक जवान घायल हो गया. इलाज के लिए उन्हें अस्पताल ले जाया गया, लेकिन उन्होंने दम तोड़ दिया और शहीद हो गए.

સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ, શોપિયનના પાંડુચન વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા સંયુક્તપણે એક કૉર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન સેનાનો એક જવાનનો ઘાયલ થયો હતો. સારવાર માટે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેમનું મોત થયું હતું.

इससे पहले सुरक्षाबलों ने बिजबेहड़ा इलाके में जैश-ए-मोहम्मद के 2 खूंखार आतंकियों को मार गिराया था. इसमें जैश-ए-मोहम्मद कमांडर फयाज पंजू भी शामिल है. जम्मू-कश्मीर के डीजीपी दिलबाग सिंह ने बताया कि सुरक्षाबलों को बिजबेहड़ा में आतंकियों की मौजूदगी की खबर मिली. इसके बाद राष्ट्रीय राइफल्स, जम्मू-कश्मीर पुलिस की एसओजी और CRPF ने मिलकर बिजबेहड़ा में सर्च ऑपरेशन शुरू किया. इस दौरान आंतकियों ने सुरक्षाबलों पर फायरिंग शुरू कर दी. जवाबी कार्रवाई में जैश कमांडर फयाज पंजू मारा गया.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.