ETV Bharat / bharat

જૈશ-એ-મહોમ્મદના 12 વર્ષથી વોંટેડ આતંકીની શ્રીનગરથી ધરપકડ, થશે મોટા ખુલાસા - delhi

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની વિશેષ ટીમ દ્વારા 12 વર્ષથી નાસતા ફરતા જૈશ-એ-મહોમ્મદના આંતકી અબ્દુલ માજિદ બાબાને શ્રીનગરથી પકડી પાડવામાં આવ્યો છે. વર્ષ 2007ની ઘટનાને સંદર્ભે સ્પેશિયલ સેલ તેને શોધી રહી હતી. તેને પકડવા માટે બે લાખ રૂપિયા ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે દિલ્હી હાઈકૉર્ટે તેની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું.

જૈશ-એ-મહોમ્મદનો આંતકી અબ્દુલ માજિદ
author img

By

Published : May 14, 2019, 10:43 AM IST

ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા મુજબ, જૈશનો આંતકી અબ્દુલ માજિદની શોધખોળ કરવામાં સ્પેશ્યિલ સેલ ટેક્નિકલ સર્વિસની સાથે જ પોતાના ગુપ્તચરોની પણ મદદ લઈ રહી હતી. જમ્મુ કાશ્મીરના સોપોર જિલ્લામાં રહેતો અબ્દુલમાજિદને પકડી લાવવા બદલ દિલ્હી પોલીસ તરફથી બે લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. 2007ની ઘટનાને અનુસંધાને પોલીસને તેની શોધ કરી રહી હતી. દિલ્હી હાઈકોર્ટ દ્વારા પણ તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું અને લાંબા સમયથી પોલીસની ટીમ તેની તલાસમાં ભારતના વિવિધ ક્ષેત્રોમાં શોધખોળ કરી રહી હતી.

શ્રીનગરથી ઝડપાયો અબ્દુલ માજિદ

ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા, જૈશના આંતકી અબ્દુલ માજિદની શોધખોળ માટે સ્પેશ્યિલ સેલની સાથે ટેક્નિકલ સર્વીસ અને ગુપ્તચરોની પણ મદદ લેવાઈ રહી હતી. તાજેતરમાં જ જૈશના આંતકી અબ્દુલ જેતરમાં જ તેમને સૂચના મળી હતી કે, અબ્દુલ માજિદ શ્રીનગરમાં હાજર છે અને ત્યાં પોલીસથી બચવા માટે છુપાયેલો છે. આ જાણકારી ઉપર સ્પેશ્યિલ સેલની એક ટીમ શ્રીનગરના ડાઉન ટાઉન વિસ્તારમાં પહોંચી અને ત્યાં તેને પકડી પાડવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે તેને શ્રીનગરની અદાલતમાં હાજર કર્યા પછી ટ્રાંજિટ રિમાંટ પર દિલ્હી લઈ આવી હતી.

જૈશના કારનામાઓ અંગે થશે મહત્ત્વના ખુલાસા

પોલીસના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મહોમ્મદના સંગઠનમાં અબ્દુલ માજિદની ઘણી મહત્ત્વની ભૂમિકા રહી છે. તેને જૈશની તમામ ષંડયંત્રો વિશે જાણકારી મળતી હતી. સ્પેશ્યિલ સેલ તેની ધરપકડને ખૂબ જ મહત્ત્વનું માની રહી છે. તેમને આશા છે કે, અબ્દુલની પૂછતાછ દરમિયાન જૈશના નેટવર્ક, ષંડયંત્રો અને સક્રિય આંતકીઓ વિશે ઘણી જાણકારી મળી રહેશે.

Intro:नई दिल्ली
दिल्ली पुलिस की स्पेशल सेल ने 12 साल से वांछित चल रहे जैश-ए-मोहम्मद के आतंकी अब्दुल माजिद बाबा को श्रीनगर से गिरफ्तार कर लिया है. वर्ष 2007 में दर्ज एक मामले में स्पेशल सेल को उसकी तलाश थी. उसकी गिरफ्तारी पर दो लाख रुपये का इनाम घोषित था. वहीं दिल्ली हाई कोर्ट ने उसके खिलाफ गैर जमानती वारंट जारी कर रखा था.

Body:डीसीपी संजीव यादव के अनुसार स्पेशल सेल की टीम जैश-ए-मोहम्मद के आतंकी अब्दुल माजिद बाबा की तलाश में लंबे समय से काम कर रही थी. जम्मू कश्मीर के सोपोर जिला में रहने वाले अब्दुल माजिद की गिरफ्तारी पर दिल्ली पुलिस की तरफ से दो लाख रुपये का इनाम घोषित था. वर्ष 2007 में स्पेशल सेल द्वारा दर्ज एक मामले में पुलिस को उसकी तलाश थी. दिल्ली हाई कोर्ट की तरफ से उसके खिलाफ गैर जमानती वारंट जारी किया गया था और लंबे समय से पुलिस टीम उसकी तलाश में भारत के विभिन्न हिस्सों में छानबीन कर रही थी.

श्रीनगर से पकड़ा गया अब्दुल माजिद
डीसीपी संजीव यादव के अनुसार जैश के आतंकी अब्दुल माजिद की तलाश करने में स्पेशल सेल टेक्निकल सर्विस के साथ ही अपने मुखबिर तंत्र की भी मदद ले रही थी. हाल ही में उन्हें सूचना मिली कि अब्दुल माजिद श्रीनगर में मौजूद है और वहां पर पुलिस से बचने के लिए छुपा हुआ है. इस जानकारी पर स्पेशल सेल की एक टीम श्रीनगर के डाउन टाउन इलाके में पहुंची और वहां से उसे गिरफ्तार कर लिया. उसे दिल्ली पुलिस श्रीनगर की अदालत में पेश करने के बाद ट्रांजिट रिमांड पर दिल्ली लेकर आएगी.

Conclusion:जैश के कारनामों के होंगे अहम खुलासे
पुलिस के अनुसार जैश में अब्दुल माजिद की काफी अहम भूमिका है. उसे जैश की सभी साजिशों की जानकारी रहती है. स्पेशल सेल उसकी गिरफ्तारी को बहुत अहम मान रही है. उन्हें उम्मीद है कि उससे पूछताछ में जैश के नेटवर्क, साजिश एवं सक्रिय आतंकियों के बारे में काफी जानकारी मिलेगी.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.