ETV Bharat / bharat

બેંગલુરુમાં બૂમિંગ સાઉંડ અંગે ચિંતા, એરફોર્સ કંટ્રોલરૂમનો કરાયો સંપર્ક - બેંગલુરુ ન્યૂઝ

બુધવારે બપોરે બેંગલુરુના વિસ્તારમાં બૂમિંગ સાઉંડ સંભળાયો હતો. આ અવાજ વ્હાઇટફિલ્ડ, એમજી રોડ, કલ્યાણ નગરથી ઇલેક્ટ્રોનિક સિટી સુધી પણ સંભળાયો હતો. જો કે, સિસ્મોમીટરમાં કોઈ હલચલ નોંધાઈ નથી.

એરફોર્સ કંટ્રોલરૂમનો કરાયો સંપર્ક
એરફોર્સ કંટ્રોલરૂમનો કરાયો સંપર્ક
author img

By

Published : May 20, 2020, 4:51 PM IST

બેંગલુરુ: બેંગલુરુના વિસ્તારમાં બુધવારે બપોરે એક બૂમિંગ સાઉન્ડ સંભળાયો હતો. અવાજ ક્યાંથી આવ્યો તે કોઈને ખબર નથી. અત્યાર સુધીની માહિતી અનુસાર, કોઈ નુકસાન થવાના સમાચાર નથી. સ્થાનિક પ્રશાસને પણ ભૂકંપના સમાચારોને ફગાવી દીધા છે.

સિસ્મોમીટરમાં કોઈ હલચાલ નોંધાઈ નથી. જોકે, સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચા ચાલી રહી હતી. આ અવાજ વ્હાઇટફિલ્ડ, એમજી રોડ, કલ્યાણ નગરથી ઇલેક્ટ્રોનિક સિટી સુધી પણ સંભળાયો હતો.

કેએસએનડીએમસી કમિશનર ભાસ્કર રાવે કહ્યું કે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. તે સાચું છે કે થોડો અવાજ સંભળાયો છે. અમે એરફોર્સ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો છે. તેઓ શોધી રહ્યાં છે કે તે સુપરસોનિક અવાજની અસર હતી કે ફ્લાઇટના અવાજની.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.