PM મોદી અત્યાર સુધીમાં વજ્રાસન, વક્રાસન, અર્ધચક્રાસન, પાદહસ્તાસન, તાડાસન, ભદ્રાસન, ઉષ્ટ્રાસન, વૃક્ષાસન, પવનમુક્તાસન અને ત્રિકોણાસનના એનિમેટેડ વીડિયો શેર કર્યો છે.
PM મોદીએ 2015માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો હતો. દુનિયાભરમાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.