ETV Bharat / bharat

બિહારના પુર્ણિયામાં ગેસ બ્લાસ્ટથી 5ના મોત, 7 ઘાયલ - gujaratinews

બિહારના ખપરા પંચાયતના ગવાલ ગામના વોર્ડ નંબર-8માં સિલેન્ડર બ્લાસ્ટ થતાં 5ના મોત થયા છે. જ્યારે 7 ઘાયલોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

blast in purnea
blast in purnea
author img

By

Published : Jul 21, 2020, 11:57 AM IST

બિહાર: પૂર્ણિયા જિલ્લામાં રસોઈ બનાવતી વખતે સિલેન્ડરમાં બ્લાસ્ટ થતાં કુલ 5 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકો સહિત અન્ય 2 લોકો ઘાયલ થયા છે. 4 લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયાં છે.

આ સમગ્ર ઘટના બિહારની બાયસીના ખપરા પંચાયતના વોર્ડ નંબર-8ની છે. જ્યાં વિરેન્દ્ર યાદવ ઘરમાં રસોઈ બનાવી રહ્યાં હતાં. તે દરમિયાન ગેસ બ્લાસ્ટ થયો હતો. જેમાં 5 બાળકો એક મહિલા અને 1 પુરુષ આગની ઝપેટમાં આવ્યા હતાં. હાલ ઘાયલોને સારવાર અર્થ સ્થાનિક પીસીએચમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં 5 લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.