ETV Bharat / bharat

ભારત 2027 સુધીમાં વસ્તીના મામલામાં ચીનને પાછળ રાખી દેશે: સંયુક્ત રાષ્ટ્ર - United Nations

નવી દિલ્હી: ભારત 2027 સુધી વસ્તીના મામલામાં ચીનને પાછળ રાખી દેશે. આ જાણકારી સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં સોમવારે આપવામાં આવી છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Jun 18, 2019, 8:18 AM IST

Updated : Jun 18, 2019, 9:32 AM IST

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક મામલાના વિભાગના જમસંખ્યા ખંડ દ્વારા પ્રકાશિત ધ વિશ્વ પોયુલેશન પ્રોસ્પેક્ટસ 2019: હાઈલાઈટ્સ શીર્ષક વાળા અભ્યાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 30 વર્ષોમાં એટલે કે 2050 સુધીમાં જનસંખ્યા 7.7 અરબથી વધીને 9.7 અરબ સુધી પહોંચી જવાની સંભાવના છે.

આ અભ્યાસ પ્રમાણે વિશ્વની વસ્તી આ સદીના અંતમાં લગભગ 11 અરબ સુધી પહોચી જવાની સંભાવના છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2050 સુધી વસ્તીમાં વધારો થશે. જેમાં વસ્તી વધારામાં ભારત, નાઈઝીરિયા, પાકિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, ઈથિયોપિયા, તંઝાનિયા, ઈન્ડોનેશિયા, મિસ્ત્ર અને અમેરિકામાં વધારો થવાનું અનુમાન છે.

Intro:Body:

2027 तक आबादी के मामले में चीन को पछाड़ देगा भारत : यूएन

नई दिल्ली, 17 जून (आईएएनएस)| भारत 2027 तक आबादी के मामले में चीन को पछाड़ देगा। यह जानकारी संयुक्त राष्ट्र की एक रपट में सोमवार को दी गई है। 

संयुक्त राष्ट्र के आर्थिक एवं सामाजिक मामलों के विभाग के जनसंख्या खंड द्वारा प्रकाशित 'द वर्ल्ड पॉपुलेशन प्रॉस्पेक्ट्स 2019 : हाईलाइट्स' शीर्षक वाली अध्यन रपट में कहा गया है कि अगले 30 सालों में दुनिया की आबादी दो अरब तक बढ़ कर मौजूदा 7.7 अरब से 2050 तक 9.7 अरब हो सकती है। 

यह वैश्विक जनसांख्यकी पैटर्न और संभावनाओं का एक व्यापक परिदृश्य मुहैया कराती है।

अध्ययन में कहा गया है कि दुनिया की आबादी मौजूदा सदी के अंत तक अपने शीर्ष पर पहुंच सकती है, जो लगभग 11 अरब के स्तर पर हो सकती है।

नए आबादी अनुमान में संकेत दिया गया है कि अब से और 2050 के बीच अनुमानित वैश्विक जनसंख्या वृद्धि का आधा से अधिक नौ देशों में होगी। इनमें भारत, नाईजीरिया, पाकिस्तान, कांगो, इथियोपिया, तंजानिया, इंडोनेशिया, मिस्र और अमेरिका शामिल हैं। इन देशों को अपेक्षित जनसंख्या वृद्धि के घटते क्रम में रखा गया है।

  आईएएनएस

संयुक्त राष्ट्र: भारत 2027 के आस पास चीन को पीछे छोड़ते हुए दुनिया में सबसे ज्यादा जनसंख्या वाला देश बन सकता है. भारत की जनसंख्या में 2050 तक 27.3 करोड़ की वृद्धि हो सकती है. इसके साथ ही भारत शताब्दी के अंत तक दुनिया में सबसे अधिक जनसंख्या वाला देश बना रह सकता है.

संयुक्त राष्ट्र के आर्थिक एवं सामाजिक मामलों के विभाग के 'पॉपुलेशन डिविजन' ने 'द वर्ल्ड पॉपुलेशन प्रोस्पेक्ट 2019 हाइलाइट्स (विश्व जनसंख्या संभावना) मुख्य बिंदु' प्रकाशित किया है.

इस रिपोर्ट में बताया गया है कि अगले 30 वर्षों में विश्व की जनसंख्या दो अरब तक बढ़ने की संभावना है. 2050 तक जनसंख्या के 7.7 अरब से बढ़कर 9.7 अरब तक पहुंच जाने का अनुमान है.

इस अध्ययन के मुताबिक विश्व की जनसंख्या इस शताब्दी के अंत तक करीब 11 अरब तक पहुंच जाने की संभाना है.

यहां जारी नई रिपोर्ट में बताया गया है कि 2050 तक ऊपर बताए गए वैश्विक जनसंख्या में जो वृद्धि होगी उनसे में से आधी वृद्धि भारत, नाइजीरिया, पाकिस्तान, डेमोक्रेटिक रिपब्लिक ऑफ कांगो, इथियोपिया, तंजानिया, इंडोनेशिया, मिस्र और अमेरिका में होने की अनुमान है.

_______________________________________

2019 से 2050 तक भारत की जनसंख्या में 27.3 करोड़ की वृद्धि होने का अनुमान : संयुक्त राष्ट्र रिपोर्ट

2027 तक आबादी के मामले में चीन को पछाड़ देगा भारत : यूएन

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat news/indias population to surpass china around 2027 un report/na20190618074826865

ભારત 2027 સુધી વસ્તીના મામાલામાં ચીનને પછાળ રાખી દશે: સંયુક્ત રાષ્ટ્ર

નવી દિલ્હી: ભારત 2027 સુધી વસ્તીના મામલામાં ચીનને પછાળ રાખી દેશે. આ જાણકારી સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં સોમવારે આપવામાં આવી છે. 

સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક મામલાના વિભાગના જમસંખ્યા ખંડ દ્વારા પ્રકાશિત ધ  વિશ્વ પોયુલેશન પ્રોસ્પેક્ટસ 2019: હાઈલાઈટ્સ શીર્ષક વાળા અભ્યાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અગાની 30 વર્ષોમાં દુનિયાની વસ્તી બે અરબ સુધી વધીને 7.7 અરબ  સુધી 2015 સુધી 9.7 અરબ થઈ શકે છે. 

આ અભ્યાસ પ્રમાણે વિશ્વની વસ્તી આ સદીના અંતમાં લગભગ 11 અરબ સુધી પહોચી જવાની સંભાવના છે. 

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2050 સુધી વસ્તીમાં વધારો થશે. જેમાં વસ્તી વધારામાં ભારત, નાઈઝીરિયા, પાકિસ્તાન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, ઈથિયોપિયા, તંઝાનિયા, ઈન્ડોનેશિયા, મિસ્ત્ર અને અમેરિકામાં વધારો થવાનું અનુમાન છે. 

Conclusion:
Last Updated : Jun 18, 2019, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.