ETV Bharat / bharat

રાષ્ટ્રીયકરણના 50 વર્ષ: ભારતીય બેંકોમાં આટલા અબજ રુપિયા થયાં જમા

મુંબઈ: બેંક તરફથી આપવામાં આવેલું દેવુ તથા બેંકમાં જમા રાશિ પાંચ વર્ષની પૂર્ણીહૂતિના પખવાડીયામાં ક્રમશ: 12.02 ટકા અને 10.32 ટકા વધીને 96975 અબજ રુપિયા અને 126746 અબજ રુપિયા પર પહોંચી ગયા છે. રિઝર્વ બેંકે જાહેર કરેલા હાલમાં આંકડા પ્રમાણે આ જાણકારી પ્રાપ્ત થઈ છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 19, 2019, 5:37 PM IST

એક વર્ષ પહેલા આ સમયગાળામાં બેંકો તરફથી આપેલી દેવામાં 86566 અબજ રુપિયા જ્યારે બેંકમાં જમા 114883 અબજ રુપિયાની પાર પહોંચી ગયું છે.આ અગાઉ 21 જૂનની સમાપ્તિના પખવાડીયામાં બેંકનું દેવું 12 ટકાથી વધીને 96485 અબજ રુપિયા તથા જમા 10.02 ટકાથી વધીને 124905 અબજ રુપિયા પર હતું.

મે મહિના સુધીમાં બિન ખાદ્ય દેવુ વાર્ષિક આધાર પર વધીને 11.1 ટકા વધીને 11.4 ટકા થઈ ગયું છે.મે મહિનામં પર્સનલ લોનની વૃદ્ધિમાં ઘટાડો થઈ 16.9 ટકા રહી ગયું છે. એક વર્ષમાં પહેલા મહિને આ 18.6 ટકા હતું.સેવા ક્ષેત્રમાં આપેલા દેવામાં વૃદ્ધિ સુસ્ત થઈને મેમાં 14.8 ટકા રહી ગયું છે. એક વર્ષમાં પહેલા આ મહિનામાં તે 21.9 ટકા હતું.ખેતી તથા તેની સાથે જોડાયેલી ગતિવિધીઓમાં આ દેવું વધીને 7.8 ટકા થઈ ગયું છે.

Intro:Body:

રાષ્ટ્રીયકરણના 50 વર્ષ: ભારતીય બેંકોમાં 126746 અબજ રુપિયા જમા થયાં

મુંબઈ: બેંક તરફથી આપવામાં આવેલું દેવુ તથા બેંકમાં જમા રાશિ પાંચ વર્ષની પૂર્ણીહૂતિના પખવાડીયામાં ક્રમશ: 12.02 ટકા અને 10.32 ટકા વધીને 96975 અબજ રુપિયા અને 126746 અબજ રુપિયા પર પહોંચી ગયા છે. રિઝર્વ બેંકે જાહેર કરેલા હાલમાં આંકડા પ્રમાણે આ જાણકારી પ્રાપ્ત થઈ છે.

એક વર્ષ પહેલા આ સમયગાળામાં બેંકો તરફથી આપેલી દેવામાં 86566 અબજ રુપિયા જ્યારે બેંકમાં જમા 114883 અબજ રુપિયાની પાર પહોંચી ગયું છે.

આ અગાઉ 21 જૂનની સમાપ્તિના પખવાડીયામાં બેંકનું દેવું 12 ટકાથી વધીને 96485 અબજ રુપિયા તથા જમા 10.02 ટકાથી વધીને 124905 અબજ રુપિયા પર હતું.

મે મહિના સુધીમાં બિન ખાદ્ય દેવુ વાર્ષિક આધાર પર વધીને 11.1 ટકા વધીને 11.4 ટકા થઈ ગયું છે.

મે મહિનામં પર્સનલ લોનની વૃદ્ધિમાં ઘટાડો થઈ 16.9 ટકા રહી ગયું છે. એક વર્ષમાં પહેલા મહિને આ 18.6 ટકા હતું.

સેવા ક્ષેત્રમાં આપેલા દેવામાં વૃદ્ધિ સુસ્ત થઈને મેમાં 14.8 ટકા રહી ગયું છે. એક વર્ષમાં પહેલા આ મહિનામાં તે 21.9 ટકા હતું.

ખેતી તથા તેની સાથે જોડાયેલી ગતિવિધીઓમાં આ દેવું વધીને 7.8 ટકા થઈ ગયું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.