ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તોયબાના આતંકીની ધરપકડ - જમ્મુ-કાશ્મીર સમાચાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં શનિવારના રોજ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સોપોર જિલ્લામાં સેના અને પોલીસના સંયુકત અભિયાનમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આતંકીની ઓળખાણ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા જણાવવામાં આવી રહી છે.

jammu and kashmir
author img

By

Published : Nov 2, 2019, 5:15 PM IST

જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીર 1 નવેમ્બરથી બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યુ છે.

પ્રદેશોમાં સતત થઈ રહેલી આતંકી ઘટનાઓને ઓછી કરવા તેમજ પ્રદેશમાં શાંતિ જાળવવા માટે સુરક્ષાદળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

આ ઉપરાંત વિવિધ જગ્યાઓ પર આતંકી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ સફરજનના વેપારીની હત્યા, રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની હત્યા સહિત અનેક ઘટનાઓ સામે આવી છે.

Intro:Body:

જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં શનિવારના રોજ સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સોપોર જિલ્લામાં સેના અને પોલીસના સંયુકત અભિયાનમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી છે. આતંકીની ઓળખાણ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા જણાવવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીર 1 નવેમ્બરથી બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યુ છે.

પ્રદેશોમાં સતત થઈ રહેલી આતંકી ઘટનાઓને ઓછી કરવા તેમજ પ્રદેશમાં શાંતિ જાળવવા માટે સુરક્ષાદળો દ્વારા  આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.

આ ઉપરાંત વિવિધ જગ્યાઓ પર આતંકી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ સફરજનના વેપારીની હત્યા, રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરની હત્યા સહિત અનેક ઘટનાઓ સામે આવી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.