ETV Bharat / bharat

ભારત અને ફ્રાન્સના પાયલોટ કરી રહ્યા છે યુદ્ધાભ્યાસ, સપ્ટેમ્બર સુધીમાં આવશે પ્રથમ વિમાન - rafael

ન્યૂઝ ડેસ્ક: હાલમાં ભારતીય વાયુસેનાના પાયલોટ અને તેના કર્મચારીઓ ફ્રાંસ ખાતે ફાઇટર પ્લેનના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા પહોંચ્યાં છે. જેમાં વાઇસ ચીફ ઓફ એયર સ્ટાફ RKS ભદૌરીયાએ જણાવ્યું કે, રાફેલ પ્લેન દુનિયાનું સૌથી બેસ્ટ પ્લેન છે. તેના આગમનને લઈને ભારતીય વાયુસેનાની તાકાત વધી જશે.

ભારત અને ફ્રાન્સના પાયલોટ કરી રહ્યા છે યુદ્ધાભ્યાસ, સપ્ટેમબર સુધીમાં આવશે પ્રથમ વિમાન
author img

By

Published : Jul 12, 2019, 11:26 AM IST

ફ્રાંસ ખાતે ભારતીય પાયલોટ અને કર્મચારીઓ પ્રેક્ટિસ સેશનમાં પહોંચ્યાં છે. જે ફાઇટર પ્લેન સુખોઇ-રાફેલ વિમાનની ફાઇટર જોડી જ્યારે સાથે હશે ત્યારે ચીન-પાક. પર પણ આફત આવી શકે તેમ છે. રાફેલ પ્લેન આ વર્ષના સપ્ટેમ્બરમાં જ ભારત આવી શકે તેવી સંભાવના છે.

ફ્રાન્સમાં ભારતીય પાયલોટ કરી રહ્યાં છે યુદ્ધાભ્યાસ

ફ્રાંસમાં ભારતીય વાયુસેના અને ફ્રાંસ એયરફોર્સના ફાઇટર પ્લેન વચ્ચે પ્રેક્ટિસ ચાલી રહી છે. આ પ્રેક્ટિસમાં સૌથી મોટી ખાસીયત તો એ છે કે ફ્રાંસનુ ફાઇટર પ્લેન રાફેલ ભારતીય ફાઇટર પ્લેન સાથે પ્રેક્ટિસ લઇ રહ્યું છે. આશા રાખવામાં આવે છે કે તે તુરંત ભારતના વાયુસેનામાં સામેલ થઇ જશે. ફ્રાંસનાં MONT DE MARSAN એયરબેસમાં ચાલતા આ સંયુક્ત ઇંન્ડો-ફેંન્ચ પ્રેક્ટીસ સત્રમાં મિરાજ 2000, સુખોઇ 30 MKI અને અલ્ફા જેટ પ્લેન પણ સામેલ છે.

FRANCE
યુદ્ધાભ્યાસ સમયનો ફોટો, ANI

ભારતીય વાયુસેનાના 120 ફાઇટર પ્લેનનુ એક ગૃપ આ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા માટે ફ્રાંસ પહોંચ્યું છે. આ ફાઇટર પ્લેનમાં સુખોઇ 30 MKI પ્લેન, C17 ગ્લોબમાસ્ટર માલવાહક પ્લેન અને IL 78 ઇંધન ભરનાર પ્લેન પણ સામેલ છે. આ પ્રેક્ટિસ સેશનમાં ખુદ વાઇસ ચીફ ભદૌરીયાએ ફાઇટર પ્લેનને ઉડાવીને તેની તપાસ કરી હતી.

આ સમગ્ર બાબતને લઇને વાઇસ ચીફે જણાવ્યું કે, રાફેલની દુનિયાના બેસ્ટ પ્લેન તરીકે ગણતરી કરવામાં આવે છે. જે ભારતીય વાયુસેના પાસે આવી જવાથી તેની તાકાતમાં વધારો થઇ જશે. સુખોઇ અને રાફેલની જોડીની તાકાતની આગળ પાકિસ્તાન અને ચીન ભારત વિરુદ્ધ નાપાક હરકત નહીં કરી શકે.

FRANCE
સૌજન્ય ANI

ફ્રાંસ પાસે વર્તમાનમાં રાફેલ, અલ્ફા જેટ, મિરાજ 2000, C 135,E3F, C130 અને કાસા જેવા ફાઇટર પ્લેન છે. હાલમાં ભારતીય વાયુસેના અને ફ્રાંસની વાયુસેના વચ્ચે થનારા પ્રેક્ટિસ સેશનમાં ભારતીય પાયલોટ અને તેના કર્મચારીઓને આ બાબતે અવગત કરશે. ભારતે ફ્રાંસ સાથે 58000 કરોડ રૂપયાના 36 રાફેલ ખરીદવાનો કરાર કરેલો છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.