વાયુસેનાના આ વિમાનમાં 13 લોકો સવાર હતા. જે આસામના જોરહટથી અરૂણાચલ પ્રદેશ જવા નિકળ્યા બાદ આ વિમાન લાપતા થઈ ગયું હતું. મહત્વનું છે કે, આ વિમાન જોરહટથી 12.25એ ઉડાન ભર્યા બાદ છેલ્લે બપોરે એક વાગ્યે સંપર્ક થયો હતો.
AN-32 વિમાનના લાપતા થયા બાદ વાયુસેનાએ સર્ચ ઓપરેશન લોન્ય કર્યું હતું. વાયુસેનાએ સુખોઈ 30 કોમ્બૈટ એયરક્રાફ્ટ અને C-130 સ્પેશયલ ઓપરેશન એયરક્રાખ્ટને લાપતા વિમાનના સર્ચ ઓપરેશનમાં લગાવી દીધા હતા.