ETV Bharat / bharat

કરતારપુર કોરિડોર અંગે ભારત પાકિસ્તાનની 23મીએ બેઠક

નવી દિલ્હી: કરતારપુર કોરિડોર માટે ભારત 23મી ઓક્ટોબરે પાકિસ્તાનની સાથે સમજૂતી પર હસ્તાક્ષર કરશે. ભારતના શીખ શ્રદ્ધાળુઓ પાસેથી પાકિસ્તાન 20 ડોલર સેવા ફી વસુલવા જઈ રહ્યું છે. હવે પાકિસ્તાને પોતના નિર્ણય પર પુનઃવિચાર કરવાની વાત કહી છે.

author img

By

Published : Oct 21, 2019, 11:21 PM IST

Updated : Oct 22, 2019, 3:59 PM IST

kartarpur

વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વના પાવન પ્રસંગે કરતારપુર કોરિડોર ખોલવા માટે સરકારે પગલાં ભર્યાં છે. જેથી ભારતના શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીય કાર્ડ રાખનાર લોકો પાકિસ્તાનમાં પવિત્ર ગુરુદ્વારા કરતારપુર સાહિબની યાત્રા કરી શકે.

મંત્રાલયે કહ્યું કે, આ નિરાશાકજનક વાત છે કે, ભારતના શ્રદ્ધાળુઓની યાત્રાને સુવિધાજનક બનાવા માટે ઘણા મુદ્દાઓ પર સહમતિ બની છતાં, પાકિસ્તાન તીર્થયાત્રીઓ દીઠ 20 ડોલર સેવા ફી લગવવા પર જોર આપી રહ્યું છે.

સરકારે પાકિસ્તાને સતત અનુરોધ કર્યો કે, તીર્થયાત્રીઓની ઈચ્છાઓનું સમ્માન કરતા આવી ફી ન લેવી જોઈએ.

આ કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનક ધર્મસ્થળ કરતારપુરના ગુરુદ્ધારને જોડશે. કરતારપુર અંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 4 કિલોમીટર દુર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં આવેલું છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની યોજના ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વના પ્રસંગે વર્ષ સુધી ચાલનાર સમારોહની પહેલા નવેમ્બરની શરુઆતમાં કોરિડોર ખુલશે.

Intro:Body:

करतारपुर गलियारा : PAK के साथ समझौते पर हस्ताक्षर के लिए भारत तैयार

કરતારપુર કોરિયાર: ભારત PAKની સાથે સમજૂતી કરશે

नई दिल्ली : भारत ने कहा कि वह करतारपुर गलियारे के संचालन के लिए 23 अक्टूबर को पाकिस्तान के साथ एक समझौते पर हस्ताक्षर करने को तैयार है. हालांकि भारत ने प्रति तीर्थयात्री से 20 डॉलर सेवा शुल्क वसूले जाने के निर्णय पर निराशा जाहिर की और पाकिस्तान से उसके इस फैसले पर पुनर्विचार करने को कहा है.

નવી દિલ્હી: ભારતે કહ્યું કે, કરતારપુર કોરિડોર માટે ભારત 23મી ઓક્ટોબરે પાકિસ્તાનની સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કરશે. ભારતના શીખ શ્રદ્ધાળુઓ પાસેથી પાકિસ્તાન 20 ડોલર સેવા ફી વસુલવા જઈ રહ્યું છે. હવે પાકિસ્તાન પોતના નિર્ણય પર પુનવિચાર કરવાનું કહ્યું છે.

विदेश मंत्रालय ने एक बयान में कहा कि गुरु नानक देव के 550वें प्रकाश पर्व के पावन मौके पर करतारपुर साहिब गलियारा खोले जाने के लिए सरकार ने कदम उठाये हैं ताकि भारत से तीर्थयात्री और प्रवासी भारतीय कार्ड रखने वाले लोग पाकिस्तान में पवित्र गुरुद्वारा करतारपुर साहिब की यात्रा कर सकें.

વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વના પાવન પ્રસંગે કરતારપુર કોરિડોર ખોલવા માટે સરકારે પગલાં ભર્યાં છે. જેથી ભારતના શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીય કાર્ડ રાખનાર લોકો પાકિસ્તાનમાં પવિત્ર ગુરુદ્વારા કરતારપુર સાહિબની યાત્રા કરી શકે.

मंत्रालय ने कहा, 'यह निराशा की बात है कि भारत के तीर्थयात्रियों की यात्रा को सुविधाजनक बनाने के लिए कई मुद्दों पर सहमति बनने के बावजूद पाकिस्तान प्रति तीर्थयात्री प्रति यात्रा 20 डॉलर सेवा शुल्क लगाने पर जोर दे रहा है.'

મંત્રાલયે કહ્યું કે, આ નિરાશાની વાત છે કે, ભારતના શ્રદ્ધાળુઓની યાત્રાને સુવિધાજનક બનાવા માટે ઘણા મુદ્દાઓ પર સહમતિ બન્યા છંતા, પાકિસ્તા તીર્થયાત્રીઓ દીઠ 20 ડોલર સેવા ફી લગવવા પર જોર આપી રહ્યું છે.

उसने कहा कि सरकार ने पाकिस्तान से लगातार अनुरोध किया है कि तीर्थयात्रियों की इच्छाओं का सम्मान करते हुए उसे इस तरह का शुल्क नहीं लेना चाहिए.

સરકારે પાકિસ્તાને સતત અનુરોધ કર્યો કે, તીર્થયાત્રીઓની ઈચ્છાઓનું સમ્માન કરતા આવી ફીના લેવી જોઈએ.

बयान में कहा गया है कि भारत किसी भी समय स्थिति के अनुसार समझौते में संशोधन को तैयार होगा.

यह गलियारा भारत के पंजाब में डेरा बाबा नानक धर्मस्थल को करतारपुर के गुरुद्वारे जोड़ेगा. करतारपुर अंतरराष्ट्रीय सीमा से लगभग चार किलोमीटर दूर पाकिस्तान में पंजाब प्रांत के नारोवाल जिले में स्थित है.

આ કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનક ધર્મસ્થળ કરતારપુરના ગુરુદ્ધારને જોડશે. કરતારપુર અંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 4 કિલોમીટર દુર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં આવેલું છે.

भारत और पाकिस्तान की योजना गुरु नानक देव के 550वें प्रकाश पर्व के मौके पर सालभर चलने वाले समारोहों से पहले नवम्बर की शुरुआत में यह गलियारा खोलने की है.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની યોજના ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વના પ્રસંગે વર્ષ સુધી ચાલનાર સમારોહથી 1 નવેમ્બરથી શરુઆતમાં કોરિડોર ખુલશે.

Conclusion:
Last Updated : Oct 22, 2019, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.