ETV Bharat / bharat

ભારતે બોઈંગ 737 મૈકસના 8 વિમાન પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: ઈથોપિયન એયરલાંઇસનું એક વિમાન દુર્ધટનાગ્રસ્ત થયા બાદ મંગળવારે ભારતે બોઈંગ 737 મૈક્સના 8 વિમાન પર પ્રતિબંઘ લગાની દીધો છે. વિશ્વના કેટલાય દેશે આવો નિર્ણય લીધો છે.

FILE IMAGE
author img

By

Published : Mar 13, 2019, 11:13 AM IST

રવિવારે થયેલી આ દુર્ધટનામાં 157 લોકોના મોત થઈ ગયા છે. સ્પાઈસ જેટ પાસે આવા 12 વિમાન છે અને એયરવેજ પાસે આવા 5 વિમાન છે.

નગર વિમાન મંત્રાલયે ટ્વીટર દ્વારા માહિતી આપી છે કે, બોઇંગ 737 મૈક્ય વિમાન પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે. આ વિમાન ત્યાર સુઘી ઉડાવી નહી શકાય, જ્યાં સુધી સલામત સંચાલન માટે યોગ્ય સુધારણા અને સુરક્ષાના ઉપાય લેવામાં ન આવે.

મંત્રાલયે કહ્યુ કે, હંમેશાની જેમ યાત્રિઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે મુસાફરોની સુરક્ષાની ખાતરી કરવા માટે વિશ્વભરના નિયંત્રકો, એરલાઇન્સ અને વિમાન ઉત્પાદકો સાથે સલાહ સુચનો લઈશુ.

આ વિમાન પર પ્રતિબંધ લગાવવા વાળો સૌ પ્રથમ દેશ નેધરલેન્ડ છે. ભારત સહિત કુલ 52 દેશોએ આ વિમાનો પર પ્રતિબંધ લગાવ્યો છે.

Intro:Body:

DONE-2

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.