ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: અપક્ષ ઉમેદવારોની 'ફૌજ' રાજકીય પાર્ટીઓનો ખેલ બગાડશે !

author img

By

Published : Oct 7, 2019, 3:16 PM IST

ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈ કુલ 1846 ઉમેદવારોના ફોર્મમાંથી 1120 અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવનારા ઉમેદવાર અલગ અલગ સીટ પરથી રાજકીય પાર્ટીઓને મોટી માત્રામાં નુકસાન પહોંચાડી શકે છે.

haryana election

અપક્ષ ઉમેદવાર સમીકરણ બગાડશે !
હરિયાણા વિધાનસભામાં મોટા ભાગે એવું બન્યું છે કે, મતદારો સ્થાનિક ઉમેદવારને જોઈને મતદાન કરતા હોય છે. લોકસભા ચૂંટણીમાં 10માંથી 10 સીટો જીતનારી ભાજપને આ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો અનેક સીટો પર નુકશાન પહોંચાડી શકે છે. પાર્ટી તો ઠીક અપક્ષ ઉમેદવારોને ધ્યાને રાખી ચૂંટણી પંચને પણ ખાસ તૈયારીઓ કરવી પડે છે.

દરેક મત અતિ મહત્ત્વનો
હરિયાણામાં 1120 અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતરતા માહોલ રસપ્રદ બન્યો છે.હકીકતમાં જોઈએ તો 2014માં રાઈ વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જીત ફક્ત 3 મતથી થઈ હતી. જો કે, હાઈકોર્ટ તરફથી આ જીતને રદ કરવામાં આવી હતી. ત્યારે આવા સમયે સમજી શકાય કે, દરેક મત કેટલો કિંમતી છે. હરિયાણામાં 90 સીટ પર ઉતરેલા અપક્ષ ઉમેદવાર અનેક પાર્ટીઓના સમીકરણો બદલી શકે છે. અપક્ષ ઉમેદવારોને લઈ અલગ અલગ સીટ પર અલગ અલગ પાર્ટીઓ સાથેનો આ રાજકીય જંગ રસપ્રદ થશે.

બળવાખોર નેતાઓ પહોંચાડશે નુકશાન
અનેક ઉમેદવારો એવા પણ છે જે પોતાની પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાન નિર્મલ સિંહ અને તેમની દિકરી ચિત્રા પણ મેદાનમાં છે. તો વળી બે ધારાસભ્ય ગુરુગ્રામથી તથા ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ઉમેશ અગ્રવાલ પોતાની પત્નીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, અલગ અલગ સીટ પર અપક્ષ ઉમેદવારો રાજકીય પાર્ટીઓના સમીકરણ બગાડશે. બીજી બાજુ 2014ની ચૂંટણીમાં અનેક અપક્ષ ઉમેદવારોએ જીતી ચૂક્યા છે. ત્યારે આવા સમયે અપક્ષ ઉમેદવાર અલગ અલગ પાર્ટીઓનું સમીકરણ તો બગાડશે, સાથે સાથે રાજકીય પાર્ટીઓને પડકાર રુપ પણ સાબિત થશે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.