ETV Bharat / bharat

આ ગામના શૌચાલયોની દીવાલ પર જોવા મળી મહાત્મા ગાંધીની છબી, જુઓ વીડિયો - utarpradesh

ઉતરપ્રદેશઃ બુલંદશહેરમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઈચ્છવારી ગામમાં બનેલા શૌચાલયોની દીવાલ પર મહાત્મા ગાંધીના ફોટોવાળી લાદીઓ ચોંટાડવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. ત્યાર બાદ આ મામલાને લઇને ગ્રામીણ વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ત્યાંના પ્રધાનને નોટીસ પાઠવવામાં આવી છે.

બોલો લ્યો, જાણો ક્યું શહેર છે એવુ જ્યાં શૌચાલયોની દીવાલો પર પણ મહાત્મા ગાંધીની છબીઓ
author img

By

Published : Jun 6, 2019, 6:13 PM IST

બુધવારે કેટલાક સોશિયલ મીડિયા પર શૌચાલયોના વીડિયો વાઇરલ થયા હતા, ત્યાર બાદ ગ્રામીણોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ ગામના શૌચાલયોની દીવાલ પર જોવા મળી મહાત્મા ગાંધીની છબી, જુઓ વીડિયો

ગ્રામીણોના જણાવ્યા અનુસાર, આ ટાઇલ્સને ગ્રામ પ્રધાનના આદેશ બાદ ઉપયોગમાં લેવામાં આવશે. સમગ્ર કેસની તપાસ બાદ TDO સંતોષ કુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને આ મામલે ગ્રામ પ્રધાન સાવિત્રી દેવીને નોટિસ પણ પાઠવવામાં આવી છે.

જિલ્લા અધિકારીઓએ જણાવ્યું કે, ગામમાં 13 શૌચાલયોની દીવાલ પર ગાંધીના ફોટા અને અશોક ચક્રવાળી લાદીઓ ચીપકાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર ગામમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 508 શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Intro:Body:

उप्र : शौचालयों की दीवारों पर महात्मा गांधी की तस्वीर

बुलंदशहर, 6 जून (आईएएनएस)| उत्तरप्रदेश के बुलंदशहर में स्वच्छ भारत अभियान के तहत इच्छवारी गांव में बने शौचालयों की दीवार पर महात्मा गांधी की तस्वीर वाली टाइलें लगाने का मामला सामने आया है, जिसके बाद ग्रामीण विकास अधिकारी को निलंबित कर दिया गया और ग्राम प्रधान को नोटिस भेजा गया है।

बुधवार को कई सोशल मीडिया मंचों पर इन शौचालयों की वीडियो लीक हो गई, जिसके बाद ग्रामीणों ने प्रदर्शन किया।

ग्रामीणों के अनुसार, इन टाइलों को ग्राम प्रधान के आदेश के बाद प्रयोग में लाया गया था।

एक निवासी ने कहा, "जब हमने इसके खिलाफ शिकायत की तो हमें बताया गया कि हस्तक्षेप ने करें क्योंकि यह उच्च अधिकारियों का आदेश है। वीडियो क्लिप के सोशल मीडिया पर आने के बाद ही कार्रवाई की गई।"

शुरुआती जांच के बाद, ग्रामीण विकास अधिकारी संतोष कुमार को निलंबित कर दिया गया और ग्राम प्रधान सावित्री देवी को एक नोटिस भेजा गया है।

जिला अधिकारियों ने पाया कि गांव में बने 13 शौचालयों की दीवार पर गांधी की तस्वीर और अशोक चक्र वाली टाइलें लगाई गई हैं।

पुष्ट सूत्रों ने बताया कि गांव में स्वच्छ भारत अभियान के तहत 508 शौचालयों का निर्माण किया गया है।

इस बीच, जिला प्रशासन ने ग्राम प्रधान द्वारा संचालित सभी खातों को जब्त कर लिया है और संबंधित अधिकारियों को मामले में संलिप्त अधिकारियों के खिलाफ कार्रवाई करने के लिए कहा गया है।

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.