ETV Bharat / bharat

ટ્રાફિકના નિયમોનું જો ઉલ્લંઘન કરશો તો ધોળા દિવસે તારા દેખાશે, દંડમાં થયો હજારો ગણો વધારો - વ્હીકલ સંશોધન બિલ 2019

નવી દિલ્હી: દેશમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવા માટે આ બિલની જરૂરિયાતને ધ્યાને રાખી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી જણાવ્યુ હતું કે, દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં લગભગ એક લાખ કરતા પણ વધારે લોકોના મોત થાય છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Aug 1, 2019, 6:39 AM IST

Updated : Aug 1, 2019, 11:37 AM IST

જો તમે બેફામ ગાડી ચલાવી રહ્યા છો અથવા તો દારુ પીને ગાડી ચલાવો છો તો સાવધાન થઈ જાવ. મોદી સરકાર બહુ જલ્દી મોટર વ્હીકલ એક્ટ સંશોધન બિલ 2019ને કાયદાનું રુપ આપવા જઈ રહ્યા છે. મોદી સરકારે બુધવારે રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 રજૂ કરી દીધું છે. લોકસભામાં તો આ બિલ પહેલા જ પસાર થઈ ગયું છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આ બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું.

આ અંગેનું બિલ સદનમાં રજૂ કરતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, દેશમાં દર વર્ષે લગભગ દોઢ લાખ લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે.દેશમાં ટ્રાફિક નિયમો હોવા છતાં પણ લોકો તેનું પાલન કરતા નથી. એટલા માટે મોટર વ્હીકલ એક્ટ 1988માં ફેરફાર કરી મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 લોકસભામાં બાદ હવે રાજ્યસભામાં રજૂ કરાયું છે.

ગડકરીએ કહ્યું હતું કે, દેશમાં 40 ટકા અકસ્માત નેશનલ હાઈવે પર થાય છે. જેટલા રમખાણોમાં મોત થતાં નથી તેના કરતા વધારે તો રોડ અકસ્માતમાં મોત થઈ જાય છે. એક એક વ્યક્તિ પાસે 4-4 લાયસન્સ રાખવામાં આવે છે. દેશમાં લગભગ 30 ટકા ખોટા નકલી લાયસન્સ ધરાવે છે.

દેશમાં લાયસન્સ પ્રણાલીને વધુ સારી રીતે કરવા વધુ કડક વલણ અપનાવામાં આવશે.દેશમાં આરટીઓ ઓફિસમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા કડક નવા નિયમો આવશે.જો કોએ ટ્રાફિક નિયમનું ઉલ્લધન કર્યું તો તેણે પહેલા કરતા વધારે સજા આપવામાં આવશે.

  • કોઇ વગર લાઇસેન્સએ ગાડી ચલાવશે તો તેને 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
  • જો ચાલુ ગાડીમાં મોબાઇલ પર વાત કરતા પકડાયા તો 5 હજારનો દંડ ભરવો પડશે.
  • દારૂપીને ગાડી ચલાવા પર 10 હજાર, તો વધું સ્પીટથી ગાડી ચલાવવા પર 5 હજાર સુધી દંડ ભરવો પડી શકે છે.
  • ઓવરલોડ ગાડીમાં 5 હજાર સુધીનો દંડ તો સીટ બેલ્ટ લગાવ્યા વગર 1000 રૂપિયા સુધી દંડ થઇ શકે છે.

Intro:Body:

નવી દિલ્હી: દેશમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવા માટે આ બિલની જરૂરિયાતને ધ્યાને રાખી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી જણાવ્યુ હતું કે, દેશમાં દર વર્ષે રોડ અકસ્માતમાં લગભગ એક લાખ કરતા પણ વધારે લોકોના મોત થાય છે.

જો તમે બેફામ ગાડી ચલાવી રહ્યા છો અથવા તો દારુ પીને ગાડી ચલાવો છો તો સાવધાન થઈ જાવ. મોદી સરકાર બહુ જલ્દી મોટર વ્હીકલ એક્ટ સંશોધન બિલ 2019ને કાયદાનું રુપ આપવા જઈ રહ્યા છે. મોદી સરકારે બુધવારે રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 રજૂ કરી દીધું છે. લોકસભામાં તો આ બિલ પહેલા જ પસાર થઈ ગયું છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આ બિલને રાજ્યસભામાં રજૂ કર્યું હતું.

આ અંગેનું બિલ સદનમાં રજૂ કરતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે, દેશમાં દર વર્ષે લગભગ દોઢ લાખ લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે.દેશમાં ટ્રાફિક નિયમો હોવા છતાં પણ લોકો તેનું પાલન કરતા નથી. એટલા માટે મોટર વ્હીકલ એક્ટ 1988માં ફેરફાર કરી મોટર વ્હીકલ સંશોધન બિલ 2019 લોકસભામાં બાદ હવે રાજ્યસભામાં રજૂ કરાયું છે.

ગડકરીએ કહ્યું હતું કે, દેશમાં 40 ટકા અકસ્માત નેશનલ હાઈવે પર થાય છે. જેટલા રમખાણોમાં મોત થતાં નથી તેના કરતા વધારે તો રોડ અકસ્માતમાં મોત થઈ જાય છે. એક એક વ્યક્તિ પાસે 4-4 લાયસન્સ રાખવામાં આવે છે. દેશમાં લગભગ 30 ટકા ખોટા નકલી લાયસન્સ ધરાવે છે.

દેશમાં લાયસન્સ પ્રણાલીને વધુ સારી રીતે કરવા વધુ કડક વલણ અપનાવામાં આવશે.

દેશમાં આરટીઓ ઓફિસમાં ભ્રષ્ટાચાર ખતમ કરવા કડક નવા નિયમો આવશે.

જો કોએ ટ્રાફિક નિયમનું ઉલ્લધન કર્યું તો તેણે પહેલા કરતા વધારે સજા આપવામાં આવશે.

કોઇ વગર લાઇસેન્સએ ગાડી ચલાવશે તો તેને 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

જો ચાલુ ગાડીમાં  મોબાઇલ પર વાત કરતા પકડાયા તો 5 હજારનો દંડ ભરવો પડશે.

દારૂપીને ગાડી ચલાવા પર 10 હજાર, તો વધું સ્પીટથી ગાડી ચલાવવા પર 5 હજાર સુધી દંડ ભરવો પડી શકે છે.

ઓવરલોડ ગાડીમાં 5 હજાર સુધીનો દંડ તો સીટ બેલ્ટ લગાવ્યા વગર 1000 રૂપિયા સુધી દંડ થઇ શકે છે.

Conclusion:
Last Updated : Aug 1, 2019, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.