હૈદરાબાદઃ રાજ્ય સરકાર દ્વારા કોવિડ-19 હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવેલ તેલંગાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દર્દીની સારવાર માટે તૈયાર છે. સોમવારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઈ રાજેન્દ્રએ આ અંગે માહિતી આપી છે.
-
TIMS is ready to serve #COVID19 patients. pic.twitter.com/507Q6MHcfo
— Eatala Rajender (@Eatala_Rajender) July 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">TIMS is ready to serve #COVID19 patients. pic.twitter.com/507Q6MHcfo
— Eatala Rajender (@Eatala_Rajender) July 6, 2020TIMS is ready to serve #COVID19 patients. pic.twitter.com/507Q6MHcfo
— Eatala Rajender (@Eatala_Rajender) July 6, 2020
તેમણે હોસ્પિટલમાં સુવિધાઓ અંગે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પ્રધાને ટ્વીટ કર્યું કે, તેલંગાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે તૈયાર છે.
પ્રધાને જણાવ્યું કે, આ હોસ્પિટમાં 1,224 બેડની ક્ષમતા છે. જેમાંથી 1000 બેડમાં ઓક્સીઝનની સુવિધા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તેમણે તાજેતરમાં કહ્યું હતું કે સરકારે હોસ્પિટલ માટે ભરતીની પ્રક્રિયાા ચાલુ કરી છે.