ETV Bharat / bharat

તમિલનાડુના કૃષ્ણાગીરી જિલ્લામાં ફેલાયો તીડનો આંતક

તમિલનાડુના કૃષ્ણાગીરી જિલ્લાના નેરલગીરી ગામ પર તીડના ઝુંડે હુમલો કર્યો છે. જોકે વહિવટી અધિકારીઓનું કહેવું છે કે આ તીડ ખેડૂતોના પાકને નુકસાન કરશે નહી.

locust , Etv bharat
locust
author img

By

Published : May 30, 2020, 7:25 PM IST

કૃષ્ણગીરી: તમિલનાડુના કૃષ્ણગીરી જિલ્લાના નેરલગીરી ગામ પર તીડના ઝુંડે હુમલો કર્યો છે. આ તીડ અર્કના હજારો છોડ ખાઈ ચૂક્યા છે. ખેડૂતો કહે છે કે આ તીડ સામાન્ય રીતે આ જ વિસ્તારમાં જોવા મળે છે.

Etv bharat
તમિલનાડુના કૃષ્ણાગિરિ જિલ્લામાં ફેલાયો તીડનો આંતક

સો કરતાં વધુ તીડના સમુહે અર્કના છોડના પાંદડાઓને ખાઈ ગયાં છે. જિલ્લા વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે નેરલાગીરીમાં આ તીડ પાકને નુકસાન નહીં પહોંચાડે. કૃષિ વિભાગના અધિકારીઓ તીડનું નિરીક્ષણ કરી રહ્યા છે, જે ફક્ત કેલોટ્રોપિસ છોડ પર જ મળી શકે છે. આ સાથે જ જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે. ખેડુતોએ જણાવ્યું કે સામાન્ય રીતે આ તીડ અહીં જ જોવા મળે છે, પંરતુ કેટલાક લોકોએ વધારે દહેશત ફેલાવી રહ્યાં છે.

Etv Bharat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.