ETV Bharat / bharat

'હાઉડી મોદી': ટ્રમ્પની ઉપસ્થિતિ પાછળ આ છે અમેરિકાની કૂટનીતિ - પાકિસ્તાના નિષ્ફલ પ્રયાસો

હૈદરાબાદઃ ત્રણ દિવસ પહેલા વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ જાહેરાત કરી હતી કે, હ્યયૂસ્ટન ખાતે આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. આ ઘોષણા પછી પાકિસ્તાન અને ચીનને ઝટકો લાગ્યો છે.

'હાઉડી મોદી': ટ્રમ્પની ઉપસ્થિતિ પાછળ આ છે અમેરિકાની કૂટનીતિ
author img

By

Published : Sep 21, 2019, 1:55 PM IST

આ જાહેરાત પછી પાકિસ્તાની મીડિયામાં ટ્રમ્પની હાજરીને નાટક ગણાવાય રહી છે. કારણ કે, ટ્ર્મ્પે આ કાર્યક્રમમાં ભાગ લઈ એ સંદેશ આપવાની કોશિશ કરી છે કે, ભારત અને અમેરિકા વચ્ચેનો સબંધ નવી ઉંચાઈએ પહોંચ્યો છે.

અમેરિકાના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવું બની રહ્યુ છે કે, કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અમેરિકામાં કાર્યક્રમ હોય અને તેમાં અમેરિકાના પ્રમુખે ભાગ લીધો હોય. વિદેશ નીતિની દ્રષ્ટિએ આ ખુબ જ સમજી વિચારીને લેવાયેલો નિર્ણય ગણાય છે. આ નિર્ણય પાછળ અમેરિકાને કૂટનીતિને સમજવાની જરૂર છે.

દક્ષિણી ચીન સાગરમાં ચીને પોતાનું વર્ચસ્વ વધારીને અમેરિકા સહિતના કેટલાક દેશોના સ્થાપિત હિતોને પડકાર્યા છે. ચીને દક્ષિણ ચીન સાગરના મોટાભાગના વિસ્તાર સહિત વિયતનામ અને ફિલીપિન્સ જેવા નાના દેશોના દરિયાકાંઠા પર પોતાનો હક્ક-દાવો કર્યો છે.

trum and modi
'હાઉડી મોદી': ટ્રમ્પની ઉપસ્થિતિ પાછળ આ છે અમેરિકાની કૂટનીતિ

બીજી તરફ છેલ્લા એક વર્ષથી અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક યુદ્વ ચાલી રહ્યુ છે. ટ્રમ્પે ચીનમાં રહેલી અમેરિકાની કંપનીઓને પણ અનુરોધ કર્યો છે કે તેઓ કંપની બંધ કરીની અમેરિકા પરત આવી જાય અથવા અન્ય કોઈ દેશમાં વેપારની તક શોધે.

પ્રશાંત મહાસાગર અને અરબ સાગરમાં ચીની નૌકાદળની વધતી ગતિવિધિઓ ઉપર અમેરિકા,જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત માટે ચિંતાનો વિષય છે. એટલે જ અમેરિકાએ એશિયા-પેસિફિક ના બદલે ઈંડો પેસિફિક સમુદ્ર સુરક્ષાની વાત મુકી છે. જેમાં ચીનની નૌસેનાનો પ્રભાવ ઘટાડવામાં ભારતીય નૌકાદળની મહત્વની ભૂમિકા છે. આ ચાર દેશો વચ્ચે ચાલી રહેલા વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસને પણ આ દ્રષ્ટિએ જોવું જોઈએ.

આ મામલે વિદેશપ્રધાન એસ.જયશકંરની ટિપ્પણી નોંધનીય છે. તેમણે કહ્યુ હતું કે, "વ્યાપાર યુદ્વ હંમેશા ખરાબ નથી હોતું. જો તેનાથી વેપારમાં સંતુલન જળવાતું હોય તો તે સારી બાબત છે. આ સીધો સંકેત હતો કે વેપાર અને અન્ય મુદ્દાઓ પર તેમની સાથેનો સબંધ ઘટી રહ્યો છે. જો કે. આ નિવેદનનો એ મતલબ પણ ન કાઢી શકાય કે ભારત ચીન વિરોધી સૈન્ય સમુહનો હિસ્સો છે."

હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પની હાજરી ચીન માટે સ્પષ્ટ સંદેશ છે કે, અમેરિકા ચીની આર્થિક અને સૈન્યશક્તિને નબળી પાડવાનું નિર્ણય કરી ચૂક્યુ છે. તેમજ આ અભિયાનમાં ભારત તેમના સાથીદારના રૂપમાં જોવાઈ છે.

વિશ્વમંચ ઉપર ચીન અને પાકિસ્તાનની છાપ જૂડવાં ભાઈઓ જેવી છે. જમ્મુ કાશ્મીરના મુદ્દે ચીને પાકિસ્તાનની સુરક્ષા પરિષદમાં લીધેલા ઉપરાણા પછી આ છાપ વધુ દ્રઢ બની છે. તેની નકારાત્મક અસર ભારત અને ચીનના સબંધો ઉપર પડી છે.

આર્ટિકલ 370 અને 35A નાબુદ કર્યા પછી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વિરુદ્વ વાતાવરણ ઉભું કરવા મથી રહ્યુ છે. ચીન સીવાય એક પણ દેશનું સમર્થન તેને મળ્યુ નથી. અમેરિકાએ પણ પોતાનો પક્ષ રાખતા કહ્યુ હતું કે, આ ભારતનો આંતરિક મામલો છે.

news
modi with china president

અમેરિકા પ્રમુખ ટ્રમ્પે કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની વાત કરી ઈમરાનખાનને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે તેની ઉપર ધ્યાન નહીં આપી આ કોશિશને નિષ્ફળ બનાવી હતી. હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લઈને ટ્રમ્પે સંદેશ પાકિસ્તાનને આપી દીધો છે કે, કાશ્મીર મુદ્દે ભારતની વિરુદ્વ જવાની આશા ન રાખે.

છેલ્લા એક મહિનાથી જે રીતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન ભારતને પરમાણું હુમલાની ધમકી આપી રહ્યુ છે. તે જોતા અમેરિકાએ સ્વિકારી લીધુ છે કે પાકિસ્તાન બેજવાબદાર દેશ છે.

હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ એક મંચ પર આવતા એ સાફ થઈ ગયુ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધ બગાડવાની પાકિસ્તાનની તમામ કોશિશ નિષ્ફળ ગઈ છે.

Intro:Body:

'હાઉડી મોદી': ટ્રમ્પની ઉપસ્થિતિ પાછળ આ છે અમેરિકાની કૂટનીતિ

હૈદરાબાદઃ  ત્રણ દિવસ પહેલા વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ જાહેરાત કરી હતી કે, હ્યયૂસ્ટન ખાતે આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે.  આ ઘોષણા પછી પાકિસ્તાન અને ચીનને ઝટકો લાગ્યો છે.

આ જાહેરાત પછી પાકિસ્તાની મીડિયામાં ટ્રમ્પની હાજરીને નાટક ગણાવાય રહી છે. કારણ કે, ટ્ર્મ્પે આ કાર્યક્રમમાં ભાગ લઈ એ સંદેશ આપવાની કોશિશ કરી છે કે, ભારત અને અમેરિકા વચ્ચેનો સબંધ નવી ઉંચાઈએ પહોંચ્યો છે.

અમેરિકાના ઈતિહાસમાં કદાચ પહેલીવાર એવું બની રહ્યુ છે કે, કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અમેરિકામાં કાર્યક્રમ હોય અને તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ ભાગ લીધો હોય.  વિદેશ નીતિની દ્રષ્ટિએ આ ખુબ જ સમજી વિચારીને લેવાયેલો નિર્ણય ગણાય છે.  આ નિર્ણય પાછળ અમેરિકાને કૂટનીતિને સમજવાની જરૂર છે. 

દક્ષિણી ચીન સાગરમાં ચીને પોતાનું વર્ચસ્વ વધારીને અમેરિકા સહિતના કેટલાક દેશોના સ્થાપિત હિતોને પડકાર્યા છે. ચીને દક્ષિણ ચીન સાગરના મોટાભાગના વિસ્તાર સહિત વિયતનામ અને ફિલીપિન્સ જેવા નાના દેશોના દરિયાકાંઠા પર પોતાનો હક્ક-દાવો કર્યો છે.

બીજી તરફ છેલ્લા એક વર્ષથી અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક યુદ્વ ચાલી રહ્યુ છે. ટ્રમ્પે ચીનમાં રહેલી અમેરિકાની કંપનીઓને પણ અનુરોધ કર્યો છે કે તેઓ કંપની બંધ કરીની અમેરિકા પરત આવી જાય અથવા અન્ય કોઈ દેશમાં વેપારની તક શોધે.

પ્રશાંત મહાસાગર અને અરબ સાગરમાં ચીની નૌકાદળની વધતી ગતિવિધિઓ ઉપર અમેરિકા,જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત માટે ચિંતાનો વિષય છે. એટલે જ અમેરિકાએ એશિયા-પેસિફિક ના બદલે ઈંડો પેસિફિક સમુદ્ર સુરક્ષાની વાત મુકી છે. જેમાં ચીનની નૌસેનાનો પ્રભાવ ઘટાડવામાં ભારતીય નૌકાદળની મહત્વની ભૂમિકા છે. આ ચાર દેશો વચ્ચે ચાલી રહેલા વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસને પણ આ દ્રષ્ટિએ જોવું જોઈએ.

આ મામલે વિદેશપ્રધાન એસ.જયશકંરની ટિપ્પણી નોંધનીય છે. તેમણે કહ્યુ હતું કે, "વ્યાપાર યુદ્વ હંમેશા ખરાબ નથી હોતું. જો તેનાથી વેપારમાં સંતુલન જળવાતું હોય તો તે સારી બાબત છે. આ સીધો સંકેત હતો કે વેપાર અને અન્ય મુદ્દાઓ પર તેમની સાથેનો સબંધ ઘટી રહ્યો છે. જો કે. આ નિવેદનનો એ મતલબ પણ ન કાઢી શકાય કે ભારત ચીન વિરોધી સૈન્ય સમુહનો હિસ્સો છે."

હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પની હાજરી ચીન માટે સ્પષ્ટ સંદેશ છે કે, અમેરિકા ચીની આર્થિક અને સૈન્યશક્તિને નબળી પાડવાનું નિર્ણય કરી ચૂક્યુ છે. તેમજ આ અભિયાનમાં ભારત તેમના સાથીદારના રૂપમાં જોવાઈ છે.

વિશ્વમંચ ઉપર ચીન અને પાકિસ્તાનની છાપ જૂડવાં ભાઈઓ જેવી છે. જમ્મુ કાશ્મીરના મુદ્દે ચીને પાકિસ્તાનની સુરક્ષા પરિષદમાં લીધેલા ઉપરાણા પછી આ છાપ વધુ દ્રઢ બની છે. તેની નકારાત્મક અસર ભારત અને ચીનના સબંધો ઉપર પડી છે.

આર્ટિકલ 370 અને 35A નાબુદ કર્યા પછી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વિરુદ્વ વાતાવરણ ઉભું કરવા મથી રહ્યુ છે. ચીન સીવાય એક પણ દેશનું સમર્થન તેને મળ્યુ નથી. અમેરિકાએ પણ પોતાનો પક્ષ રાખતા કહ્યુ હતું કે, આ ભારતનો આંતરિક મામલો છે.

અમેરિકા પ્રમુખ ટ્રમ્પે કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની વાત કરી ઈમરાનખાનને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે તેની ઉપર ધ્યાન નહીં આપી આ કોશિશને નિષ્ફળ બનાવી હતી.

હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લઈને ટ્રમ્પે સંદેશ પાકિસ્તાનને આપી દીધો છે કે,  કાશ્મીર મુદ્દે ભારતની વિરુદ્વ જવાની આશા ન રાખે. 

છેલ્લા એક મહિનાથી જે રીતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન ભારતને પરમાણું હુમલાની ધમકી આપી રહ્યુ છે. તે જોતા અમેરિકાએ સ્વિકારી લીધુ છે કે પાકિસ્તાન બેજવાબદાર દેશ છે.

હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ એક મંચ પર આવતા એ સાફ થઈ ગયુ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધ બગાડવાની પાકિસ્તાનની તમામ કોશિશ નિષ્ફળ ગઈ છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.