ETV Bharat / bharat

16 જાન્યુઆરી : જ્યારે બીજી અંતરિક્ષ યાત્રા પર રવાના થઈ હતી કલ્પના ચાવલા - historical day

નવી દિલ્હીઃ 16 જાન્યુઆરીની તારીખ ખૂબ જ મહત્વની છે. અંતરિક્ષ યાત્રી બનીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરનાની ભારતની પુત્રી કલ્પના ચાવલાની એ કહાની સાક્ષી છે. આ દિવસની અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ પર નજર...

history-of-16-january
history-of-16-january
author img

By

Published : Jan 16, 2020, 8:01 AM IST

Updated : Jan 16, 2020, 11:17 AM IST

ભારતની પુત્રી કલ્પના ચાવલા અમેરિકા જઈ અંતરિક્ષ યાત્રી બનીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યુ હતું. એકવાર નહીં પરંતુ નાસાએ તેને બે વાર અંતરિક્ષ યાત્રી તરીકે પસંદ કરી હતી. તેણે 16 જાન્યુઆરી, 2003ના રોજ સ્પેસ શટલ કોલંબિયાથી અંતરિક્ષમાં બીજીવાર ઉડાણ ભરી હતી, પરંતુ તેમની આ ઉડાણ અંતિમ સાબિત થઈ હતી. કારણ કે 16 દિવસના અંતરિક્ષ મિશન પછી તેઓ પૃથ્વી પર પરત ફરતા 1 ફેબ્રુવારીએ તેમનું યાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ અને ચાલક દળના 6 સભ્યો સાથે તેમનું મોત થયુ હતું.

દેશ-દુનિયાના ઈતિહાસમાં 16 જાન્યુઆરીની તારીખે અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ...

  • 1556 - ફિલિપ દ્વિતીય સ્પેનના સમ્રાટ બન્યા
  • 1581 - બ્રિટિશ સંસદે રોમન કૈથોલિક મતને ગેરકાયદેસર જાહેર કર્યો
  • 1681 - શિવાજીના પુત્ર સંભાજીનો રાયગઢના કિલ્લામાં રાજ્યાભિષેક
  • 1769 - પ્રથમ સંગઠિત ઘોડાદૌડનું કોલકાતા નજીક અકરામાં આયોજન કરાયુ
  • 1901 - મહાન વિદ્વાન મહાદેવ ગોવિંદ રાનાડેનું નિધન
  • 1938 - બાંગ્લાના જાણીતા ઉપન્યાસકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નિધન
  • 1943 - ઇન્ડોનેશિયાના અંબોન દ્વીપ પર અમેરિકી વાયુસેનાનો પ્રથમ હવાઈ હુમલો
  • 1955 - પુણેમાં ખડગવાસલા રાષ્ટ્રીય રક્ષા એકેડેમીનું ઔપચારીક ઉદ્ઘાટન
  • 1969 - સોવિયત અંતરિક્ષ યાનો 'સોયુજ 4' અને 'સોયુજ 5'નું પ્રથમવાર અંતરિક્ષમાં સઘોનું આદાન-પ્રદાન
  • 1991 - પ્રથમ ખાડી યુદ્ઘ (અમેરિકાની ઈકાર વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી) શરૂ
  • 1992 - ભારત અને બ્રિટેન વચ્ચે પ્રત્યાપર્ણ કરાર
  • 1996 - હબ્બલ અંતરિક્ ષદૂરબીનના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં 100થી વધુ નવી આકાશગંગા શોધવાનો દાવો કર્યો
  • 1989 - સોવિય સંઘે મંગળ ગ્રહ માટે બે વર્ષ માનવ અભિયયાનની પોતાની યોજનાની જાહેરાત કરી
  • 2003 - ભારતીય મૂળની કલ્પના ચાવલા બીજી અંતરિક્ષ યાત્રા પર રવાના

Last Updated : Jan 16, 2020, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.