ETV Bharat / bharat

21 ડિસેમ્બરનો ઈતિહાસઃ રસાયણ શાસ્ત્રી પિયરે અને મેરી ક્યૂરીએ રેડિયમની શોધ કરી - big insident of 21st december

નવી દિલ્હીઃ આજનો દિવસ વિજ્ઞાન જગત માટે ખૂબ મહત્વનો છે. 1898માં 21 ડિસેમ્બરે મેરી ક્યૂરી અને તેમના પતિ પિયરેએ રેડિયમની શોધ કરી હતી. ખનિજના અધ્યયન દરમિયાન તેમણે યુરેનિયમને અલગ કર્યુ તો તેમાં રેડિયોધર્મી તત્ત્વો બચ્યા હતાં. તેને રેડિયમ નામ અપાયું હતું.

history
21 ડિસેમ્બરનો ઈતિહાસઃ રસાયણ શાસ્ત્રી પિયરે અને મેરી ક્યૂરીએ રેડિયમની શોધ કરી
author img

By

Published : Dec 21, 2019, 10:49 AM IST

દેશ-દુનિયાના ઈતિસાહમાં આજની તારીખે બનેલી અન્ય કેટલીક મહત્વની ઘટનાઓ

1788-ગુલામ કાદિરને સિંધિયાએ પકડી પાડી મોતને ઘાટ ઉતાર્યો

1898- રસાયણ શાસ્ત્રી પિયરે અને તેની પત્ની મેરી ક્યૂરીએ રેડિયમની શોધ કરી

1910- ઈંગ્લેન્ડના હુલટનમાં કોયલાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 344 શ્રમિકોની મોત

1914- અમેરિકામાં પહેલી મૂક હાસ્ય ફીચર ફિલ્મ 'તિલ્લીસ પંચર્ડ રોમાંસ' રિલીઝ થઈ

1931- આર્થર વેનએ બનાવેલા દુનિયાના સૌથી પહેલું ક્રોસવર્ડ ન્યૂયૉર્ક વર્લ્ડ અખબારમાં પ્રકાશિત થયું

1949- પુર્તગાલી શાસકોએ ઈંડોનેશિયાને સાર્વભોમક રાષ્ટ્ર જાહેર કર્યો

1952- સૈફુદ્દીન કિચલૂ તત્કાલીન સોવિયત સંઘનો લેનિન શાંતિ પુરસ્કાર મેળવનાર પહેલા ભારતીય બન્યા

1963- પ્રખ્યાત ફિલ્મ સ્ટાર ગોવિંદાનો જન્મદિવસ

1974- વિશાખાપટ્ટનમ ખાતે સબમરીન ચલાવવાની તાલિમ આપતી સંસ્થા આઈએનએસની સ્થાપના થઈ

1975-મેડાગાસ્કરમાં બંધારણનો અમલ

1998- નેપાળના તત્કાલીન વડાપ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલાનું રાજીનામું

2011- દેશના પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક પી.કે. આયંગરનું અવસાન

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/historical-events-of-21-december/na20191221084032669

21 दिसंबर : रसायन शास्त्री पियरे और मैरी क्यूरी ने रेडियम की खोज की

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.