એફિડેવિટમાં જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિ 34 કરોડ રૂપિયા વધી છે. શપથ પત્રમાં જણાવ્યા મુજબ હેમા માલિની 101 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. હેમા માલિનીની પોતાની સંપત્તિની કુલ કિંમત 1 અરબ, 1 કરોડ, 11 લાખ, 95 હજાર 300 રૂપિયા છે, જ્યારે તેમણે બેંકમાં જમા, રોકડ અને દાગીના 13 કરોડ 22 લાખ 96 હજાર 945 રૂપિયા છે. વર્ષ 2014માં હેમાની સંપત્તિ 66 કરોડ રૂપિયા હતી. તેમના પતિ ધર્મેન્દ્ર સિંહ દેઓલની સંપત્તિ છેલ્લા 5 વર્ષમાં 12.30 કરોડ રૂપિયા વધી છે.
સાંસદ હેમા માલિની સંપતિ જોઈ દંગ રહી જશો, 5 વર્ષમાં વધી 34 કરોડની સંપત્તિ - lok sabha nomination
ન્યૂઝ ડેસ્કઃ જાણીતી અભિનેત્રી હેમા માલિનીને UPના મથુરાથી BJPના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હેમા માલિની મથુરાથી જ સાંસદ છે. હેમા માલિનીએ લોકસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે જ તેણએ નોમિનેશન સમયે એફિડેવિટમાં પોતાની સંપત્તિ 101 કરોડ રૂપિયા જાહેર કરી છે.
એફિડેવિટમાં જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિ 34 કરોડ રૂપિયા વધી છે. શપથ પત્રમાં જણાવ્યા મુજબ હેમા માલિની 101 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. હેમા માલિનીની પોતાની સંપત્તિની કુલ કિંમત 1 અરબ, 1 કરોડ, 11 લાખ, 95 હજાર 300 રૂપિયા છે, જ્યારે તેમણે બેંકમાં જમા, રોકડ અને દાગીના 13 કરોડ 22 લાખ 96 હજાર 945 રૂપિયા છે. વર્ષ 2014માં હેમાની સંપત્તિ 66 કરોડ રૂપિયા હતી. તેમના પતિ ધર્મેન્દ્ર સિંહ દેઓલની સંપત્તિ છેલ્લા 5 વર્ષમાં 12.30 કરોડ રૂપિયા વધી છે.
સાંસદ હેમા માલિની સંપતિ જોઈ દંગ રહી જશો, 5 વર્ષમાં વધી 34 કરોડની સંપત્તિ

Conclusion: