આયોધ્યા જમીન વિવાદ કેસમાં મધ્યસ્થ પ્રક્રિયા અટકાવવા માટેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ અરજીમાં મધ્યસ્થ પ્રક્રિયા રોકી આ કેસની ફરીથી સુનાવણી કરવાની માંગણી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બેંચ આ અરજી પર સુનાવણી કરશે.
મધ્યસ્થ સમીતીને 15 ઓગષ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી.વાય ચંદ્રનાયડુ અને જસ્ટિસ અબ્દુલ નજીરે માર્ચમાં મધ્યસ્થ સમિતિના તમામ પક્ષ સાથે વાતચીત કરી હતી, આ બાબતે સર્વમાન્ય ઉકેલ કાઢવા માટે 8 અઠવાડિયાનો સમય પણ આપ્યો હતો.
આપને જણાવી દઈએ કે, સમિતિમાં સમિતિની આગેવાની સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જસ્ટિસ ફાકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલા કરી રહયા છે. બાકીના અન્ય સભ્યોમાં ધર્મગુરુ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ સલાહકાર શ્રીરામ પંચુ છે.
આ અરજીમાં કોર્ટમાં પેનલને ભંગ કરવા માટે કેસની સુનાવણી કરવાની માંગ છે. અરજીમાં જણાવ્યુ છે કે, અયોધ્યા કેસમાં રચાયેલી મધ્યસ્થ સમીતીથી કોઈ પરિણામ મળ્યું નથી.
Intro:Body:
अयोध्या विवाद पर आज SC में सुनवाई, मध्यस्थता समिति पर हो सकता है फैसला
અયોધ્યા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી,મધ્યસ્થતા સમિતિ પર નિર્ણય લેવાય શકે છે.
अयोध्या जमीन विवाद मामले का आपसी सहमति से समाधान निकालने के लिए सुप्रीम कोर्ट ने मध्यस्थ्ता समिति बनाई है. कोर्ट में दायर एक याचिका में इस समिति को भंग कर कोर्ट द्वारा मामले की सुनवाई करने की मांग की गई है. जानें क्या है पूरा मामला...
અયોધ્યા જમીન વિવાદ મુદ્દે પરસ્પરની સંમતિથી ઉકેલ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા મધ્યસ્થતા સમિતિ બનાવવામાં આવેલ છે.કોર્ટમાં દાખલ કરેલ એક અરજીમાં આ સમિતિને ભંગ કરીને કોર્ટ દ્વારા કેસની સુનાવણી કરવાની માંગ છે. જાણો શું છે સંપૂર્ણ બાબત
नई दिल्ली: अयोध्या जमीन विवाद मामले में मध्यस्थता प्रक्रिया को रोकने के लिए लगी याचिका पर आज सुप्रीम कोर्ट में सुनवाई होगी. इस याचिका में मध्यस्थता प्रक्रिया को रोककर इस मामले की फिर से सुनवाई करने की मांग की गई है. चीफ जस्टिस रंजन गोगोई की अध्यक्षता में बेंच इस याचिका पर सुनवाई करेगी.
નવી દિલ્હી: આયોધ્યા જમીન વિવાદ કેસમાં મધ્યસ્થતા પ્રક્રિયા અટકાવવા માટેની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.આ અરજીમાં મધ્યસ્થતા પ્રક્રિયા રોકિ આ કેસની ફરીથી સુનાવણી કરવાની માંગણી કરવામાં આવિ છે.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બેંચ આ અરજી પર સુનાવણી કરશે.
मध्यस्थता समिति को बातचीत के लिए 15 अगस्त तक का समय दिया गया है. चीफ जस्टिस रंजन गोगोई, जस्टिस एस ए बोबड़े, जस्टिस अशोक भूषण, जस्टिस डी वाई चंद्रचूड़ और जस्टिस अब्दुल नजीर ने मार्च में मध्यस्थता समिति के सभी पक्षों से बातचीत कर इस मसले का सर्वमान्य हल निकालने के लिए आठ हफ्ते का समय दिया था.
મધ્યસ્થ સમીતીને 15 ઓગષ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ,જસ્ટિસ એસ.એ.બોબડે,જસ્ટિસ અશોક ભૂષણ,જસ્ટિસ ડી.વાય ચંદ્રનાયડુ અને જસ્ટિસ અબ્દુલ નજીરે માર્ચમાં મધ્યસ્થ સમિતિના બધા પક્ષોએ વાતચીત કરી , આ બાબતે સર્વમાન્ય ઉકેલ કાઢવા માટે 8 અઠવાડિયા સમય આપ્યો હતો.
बता दें इस समिति में समिति की अगुवाई सुप्रीम कोर्ट के रिटायर्ड जस्टिस फाकिर मोहम्मद इब्राहिम खलीफुल्ला कर रहे हैं. बाकी अन्य सदस्यों में धर्मगुरु श्रीश्री रविशंकर और वरिष्ठ अधिवक्ता श्रीराम पंचू हैं.
જણાવિ દઈએ કે, સમિતિમાં સમિતિની આગેવાની સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જસ્ટિસ ફાકીર મોહમ્મદ ઇબ્રાહિમ ખલીફુલા કરી રહયા છે.બાકીના અન્ય સભ્યોમાં ધર્મગુરુ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ સલાહકાર શ્રીરામ પંચુ છે.
याचिका में कोर्ट से पैनल को भंग कर मामले की सुनवाई करने की मांग की गई है. याचिका में कहा गया है कि अयोध्या मामले में बनाई गई मध्यस्थता समिति से अभी तक कोई परिणाम नहीं निकला है.
આ અરજીમાં કોર્ટમાં પેનલને ભંગ કરવા માટે કેસની સુનાવણી કરવાની માંગ છે.અરજીમાં જણાવ્યુ છે કે, અયોધ્યા કેસમાં રચાયેલી મધ્યસ્થ સમીતીથી કોઈ પરિણામ મળ્યું નથી.
Conclusion: