આરોગ્યની મહત્વની જાહેરાત
- હેલ્થ સેક્ટર માટે રૂપિયા 69,000 કરોડની ફાળવણી
- સ્વચ્છ ભાર માટે રૂપિયા 12,300 કરોડની ફાળવણી
- PPP મોડેલ હેઠળ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે
- આયુષ્યમાન સ્કીમમાં નવી હોસ્પિટલ ખોલવામાં આવશે
- વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરવામાં આવશે
- આયુષ્માન ભારત યોજના સાથે 20 હજાર હોસ્પિટલો જોડાઈ