ETV Bharat / bharat

કર્ણાટક: પુત્ર નિખિલના લગ્ન સમારોહ બાદ કુમારસ્વામીએ માન્યો લોકોનો આભાર - કર્ણાટકના પૂર્વ સીએમ

કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીનો લગ્ન સમારોહ 17 એપ્રિલે યોજાયો હતો. જોકે, દેશભરમાં લોકડાઉન હોવાના કારણે લોકો જાહેર કાર્યક્રમોથી દૂર રહ્યા છે. ત્યારે કુમારસ્વામીએ આ સમારોહને લઇને શનિવારે એક ટ્વિટ કર્યું હતું. તેમણે લોકોનો આભાર માન્યો હતો.

HD Kumarswamy
એચડી કુમારસ્વામી
author img

By

Published : Apr 19, 2020, 10:35 AM IST

બેંગલુરુ: કોરોના વાઈરસની મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે કર્ણાટકના પૂર્વ સીએમ કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી અને રેવતીનો લગ્ન સમારોહ 17 એપ્રિલે યોજાયો હતો. આ સમારોહમાં નિખિલ અને રેવતી સહિત 42 લોકો સામેલ થયાં હતા.

કુમારસ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, "દેશભરમાં લોકડાઉન છે. આ સંકટની ઘડીમાં આ સમારોહ સરકારના દિશાનિર્દશોના આધારે તેમજ સામાજિક અંતર જાળવીને વ્યવસ્થિત રીતે લગ્ન સમારોહનું સમાપન કરવામાં આવ્યું છે."

કર્ણાટક
કર્ણાટક

આ ઉપરાંત ટ્વિટમાં કહ્યું કે, "લાખો લોકોએ નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા. તેમજ તેમણે મારા પરિવારે કરેલી વિનંતીને સ્વીકારી તે માટે હું તમારા સૌનો આભારી છું. આભાર "

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.