ETV Bharat / bharat

એચ ડી દેવેગૌડા કર્ણાટકથી રાજ્યસભાની ચૂંટણી લડશે, આવતીકાલે ફોર્મ ભરશે - JD(S)

જનતા દળ (એસ)ના સંરક્ષક એચ ડી દેવેગૌડાએ 19 જૂને કર્ણાટકથી યોજાનારી રાજ્યસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને આ માટે તેઓ મંગળવારે ફોર્મ ભરશે.

gauda
gauda
author img

By

Published : Jun 8, 2020, 8:35 PM IST

બેંગલુરુ: જનતા દળ (એસ)ના સંરક્ષક એચ ડી દેવેગૌડાએ 19 જૂને કર્ણાટકથી યોજાનારી રાજ્યસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે અને આ માટે તેઓ મંગળવારે ફોર્મ ભરશે.

  • Former PM @H_D_Devegowda have decided to contest the Rajya Sabha elections at the request of party legislators, @INCIndia Sonia Gandhi Ji and several national leaders. He is going to file his nominations tomorrow. Thanks to Sri DeveGowda for agreeing to everyone's consensus.

    — H D Kumaraswamy (@hd_kumaraswamy) June 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેવેગૌડાના પુત્ર અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામીએ સોમવારે આ માહિતી આપી હતી. કુમારસ્વામીએ કહ્યું કે, પૂર્વ વડા પ્રધાને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, અનેક રાષ્ટ્રીય નેતાઓ અને પક્ષના ધારાસભ્યોની આગ્રહ બાદ આ નિર્ણય લીધો છે.

  • From the people, former prime minister DeveGowda has seen success and defeat. By the people, he has acquired higher positions. It was not an easy task to persuade DeveGowda to enter the Rajya Sabha.

તેને રાજ્યસભામાં મોકલવા માટે સમજાવવું એ સરળ કાર્ય નહોતું. કુમારસ્વામીએ ટ્વીટ કર્યું, "પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવે ગૌડાએ પાર્ટીના ધારાસભ્યો અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજી અને અન્ય ઘણા રાષ્ટ્રીય નેતાઓની વિનંતી પર રાજ્યસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, તેઓ આવતીકાલે ફોર્મ ભરવાના છે.

  • Finally, @H_D_Devegowda respondend to everyone's hope and ambition. He will be the state's top representative in the Rajya Sabha.

ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 9 જૂન છે. કર્ણાટકમાં 4 રાજ્યસભા બેઠકો ખાલી છે અને ચારેય 19મી જૂને મતદાન થશે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડકેને પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.