ETV Bharat / bharat

ભાવ આસમાને હોવા છતાં સોના-ચાંદીની આવકમાં વધારો - business news

ન્યૂઝ ડેસ્ક: આંતરરાષ્ટ્રીય બજારોમાં ગત મહિને મોંઘી ધાતુઓના ભાવ આસમાને જવા છતાં પણ ભારતમાં સોના-ચાંદીની માગમાં કોઈ કમી આવી નથી. ગત વર્ષની સરખામણીએ જોઈએ તો સોનાની આવકની કિંમતમાં 13 ટકાનો વધારો થયો છે, જ્યારે ચાંદીની આવકમાં 14 ટકાનો વધારો થયો હોવા છતાં પણ હાલ બજારમાં સોના-ચાંદીની માગમાં નરમાઈ જોવા મળી રહી છે.

file
author img

By

Published : Jul 16, 2019, 6:47 PM IST

Updated : Jul 16, 2019, 6:58 PM IST

જો કે, ભારતમાં મોંઘી ધાતુઓ પર આવકની કિંમતમાં 2.5 ટકાની વૃદ્ધિ થઈ હોવા છતાં પણ આ મહિને બજારમાં ખાસ અસર જોવા મળતી નથી.કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયએ સોમવારે જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનમાં ભારતે લગભગ 2.70 અબજ ડૉલરના સોનાની આવક કરી છે. આ રીતે ગ વર્ષ કરતા આ વર્ષની સરખામણીમાં 13.02 ટકાનો વધારો થયો છે.

તો વળી ગત મહિને જૂનમાં 41.69 કરોડ ડૉલરની ચાંદીની આવક થઈ હતી જે ગત વર્ષના આ મહિનાની સરખામણીએ તેની કિંમત 36.42 કરોડ ડૉલર છે. આમ જોઈએ તો ચાંદીમાં આ વર્ષએ જૂનમાં ગત વર્ષ કરતા 14.47 ટકા આવક વધી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષના જૂનમાં સોનાની માસિક કિંમત 1361.76 ડૉલર પ્રતિ તોલાના ભાવે રહ્યું છે. જ્યારે ગત વર્ષે સોનાની કિંમત સરેરાશ 1351.06 ડૉલર પ્રતિ તોલાના ભાવે રહ્યું હતું. આમ આવી રીતે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોનામાં 3.5 ટકાની તેજી જોવા મળી રહી છે.

ચાલુ મહિને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં ચાલુ નાણાકીય વર્ષના પૂર્ણ બજેટને રજૂ કરતા મોંઘી ધાતુઓ પર સરહદી ટેક્સમાં 10 ટકાનો વધારો કરી 12.5 ટકા કરવાની જાહેરાત કરી છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આવક પર ટેક્સ વધારતા દેશમાં સોના-ચાંદીની માંગમાં નબળાઈ આવી છે.

Intro:Body:

ભાવ આસમાને હોવ છતાં સોના-ચાંદીની આવક વધી

ન્યૂઝ ડેસ્ક: આંતરરાષ્ટ્રીય બજારોમાં ગત મહિને મોંઘી ધાતુઓના ભાવ આસમાને જવા છતાં પણ ભારતમાં સોના-ચાંદીની માગમાં કોઈ કમી આવી નથી. ગત વર્ષની સરખામણીએ જોઈએ તો સોનાની આવકની કિંમતમાં 13 ટકાનો વધારો થયો છે જ્યારે ચાંદીની આવક કિમતમાં 14 ટકાનો વધારો થયો હોવા છતાં પણ હાલમાં બજારમાં સોના-ચાંદીની માગમાં નરમાઈ જોવા મળી રહી છે. 

જો કે, ભારતમાં મોંઘી ધાતુઓ પર આવકની કિંમતમાં 2.5 ટકાની વૃદ્ધિ થઈ હોવા છતાં પણ આ મહિને બજારમાં ખાસ અસર જોવા મળતી નથી.કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયએ સોમવારે જણાવ્યા અનુસાર આ વર્ષે જૂનમાં ભારતે લગભગ 2.70 અબજ ડૉલરના સોનાની આવક કરી છે. આ રીતે ગ વર્ષ કરતા આ વર્ષની સરખામણીમાં 13.02 ટકાનો વધારો થયો છે.

તો વળી ગત મહિને જૂનમાં 41.69 કરોડ ડૉલરની ચાંદીની આવક થઈ હતી જે ગત વર્ષના આ મહિનાની સરખામણીએ તેની કિંમત 36.42 કરોડ ડૉલર છે. આમ જોઈએ તો ચાંદીમાં આ વર્ષએ જૂનમાં ગત વર્ષ કરતા 14.47 ટકા આવક વધી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષના જૂનમાં સોનાની માસિક કિંમત 1361.76 ડૉલર પ્રતિ તોલાના ભાવે રહ્યું છે. જ્યારે ગત વર્ષે સોનાની કિંમત સરેરાશ 1351.06 ડૉલર પ્રતિ તોલાના ભાવે રહ્યું હતું. આમ આવી રીતે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોનામાં 3.5 ટકાની તેજી જોવા મળી રહી છે. 

ચાલુ મહિને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં ચાલુ નાણાકીય વર્ષના પૂર્ણ બજેટને રજૂ કરતા મોંઘી ધાતુઓ પર સરહદી ટેક્સમાં 10 ટકાનો વધારો કરી 12.5 ટકા કરવાની જાહેરાત કરી છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આવક પર ટેક્સ વધારતા દેશમાં સોના-ચાંદીની માંગમાં નબળાઈ આવી છે.

Conclusion:
Last Updated : Jul 16, 2019, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.