ETV Bharat / bharat

જામનગરના સ્લમ વિસ્તાર દિગ્વિજય સોલ્ટની હાર્દિક પટેલે લીધી મુલાકાત

જામનગરઃ જામનગરના છેવાડે આવેલા દિગ્વિજય સોલ્ટ વિસ્તારની હાર્દિક પટેલે મુલાકાત લીધી હતી. આજે પણ ત્યાં વસવાટ કરતાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. જામનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-1માં વસતા અને સુવિધાઓથી વંચિત 150 પરિવારો કાચા મકાનોમાં વસવાટ કરી રહ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 26, 2019, 12:52 PM IST

હાર્દિકે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધા છે. હાર્દિકે આ સ્લમ વિસ્તારમાં જઇને લોકોની ગરીબી જોઇ તેમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારમાં લાઇટ, પાણી અને ગટર સહિતની સુવિધાઓથી હાલ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી.આ અંગે તેણે PM મોદીને કટાક્ષ કરીને કહ્યું હતું કે, વિકાસની વાતો કરનારાઓએ આ વિસ્તારની મુલાકાત લેવી જોઇએ.

Jamnagar
સ્પોટ ફોટો

આજે પણ 600 જેટલા લોકો પ્રાથમિક સુવિધા વિના છેલ્લા 40 વર્ષથી જીવી રહ્યા છે. અહીં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતુ કે, બાજુમાં આવેલીકંપની દ્વારા પીવાનું પાણી પણ આપવામાં આવતું નથી. રાજકીય ઇચ્છા શક્તિના અભાવે અહીં વસતા લોકો બેરોજગાર છે.

યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,જે કામ કરવામાં આવ્યા નથી, તે કામો હું પૂરા કરીશ. વોર્ડ નંબર-1ના કોર્પોરેટર કાસમ ખફી પણ હાર્દિક પટેલ સાથે જોડાયા હતા. આ જામનગરનો સ્લમ વિસ્તાર છેલ્લા 40 વર્ષોથી વિકાસ જંખી રહ્યો છે. આ લોકોને હજુ સુધી પીવાનું પાણી પણ મળતું નથી. જો કે, ચૂંટણી વખતે નેતાઓ અહીં મત માંગવા આવી જતા હોય તેવા આક્ષેપો રહીશોએ કર્યા હતા.

Intro:Body:

R-GJ-JMR-06-25MARCH-HARDIK MULAKAT-MANSUKH

Inbox

x

SOLANKI MANSUKHBHAI RAMABHAI <mansukh.solanki@etvbharat.com>

Mon, Mar 25, 11:19 PM (1 hour ago)

to me

જામનગરના દિગ્વિજય સોલ્ટમાં આજે પણ લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત....હાર્દિક પટેલે લીધી મુલાકાત

Feed ftp

જામનગરના છેવાડે આવેલ દિગ્વિજય સોલ્ટ વિસ્તારની હાર્દિક પટેલે મુલાકાત લીધી હતી....જામનગરના મહાનગર પાલિકા વિસ્તારના 1 નંબરના વોર્ડમાં આવેલા સુવિધા જંખતા આ વિસ્તારમાં 150 પરિવારો કાચા મકાનોમાં વસવાટ કરી રહ્યા છે....આ વિસ્તારમાં લાઇટ,પાણી અને ગટર સહિતની સુવિધાઓ હાલ પણ પૂરતી મળી રહી નથી....ત્યારે જ લોકસાભાની ચુટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે... તેવામાં ચુટણી પ્રચારના પણ હાર્દિકે મંડાણ કરી દીધા છે....અને લોકો વચ્ચે જઈને લોકોની વેદના પણ જાણી રહ્યો છે...જામનગરના બેદી બંદર પાસે આવેલ દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં હાર્દિક પટેલ સ્થાનિક નગરસેવક કાસમ ખફી અને સ્થાનિક આગેવાનો સાથે પહોચ્યો હતો...અને વિકાસની વાતો કરનાર વડાપ્રધાનને પણ આ વિસ્તારમાં આવવા અંગે કટાક્ષ કર્યો છે.

જામનગરના વોર્ડ નંબર 1માં આજે પણ 600 જેટલા લોકો પ્રાથમિક સુવિધા વિના છેલ્લા 40 વર્ષથી જીવી રહ્યા છે...આજે યુવા નેતા હાર્દિક પટેલે સ્લમ વિસ્તારમાં જઇ લોકોના કાંસા ઘરમાં ગરીબી જોઈ છે....

દિગ્વિજય સોલ્ટમાં હાલ પણ 150 જેટલા પરિવારો કોઈ પણ સુવિધા વિના રહે છે અહીં સ્થાનિક લોકોને કોઈ એક બાજુ ખાનગી કંપની દ્વારા પીવાનું પાણી પણ આપવામા આવતું નથી...તો રાજકીય ઇચ્છા શક્તિના આભવે અહીં વસતા લોકો બેરોજગાર છે...

આજે યુવા નેતા હાર્દિક પટેલ સ્લેમ એરિયામાં જઈને લોકોના પ્રશ્નો ને જાણ્યા છે.અને જે કામ કરવા માં આવ્યા નથી તે કરશે તેવી લોકોને ખાત્રી પણ આપી હતી....બોર્ડ નંબર 1ના કોર્પોરેટર કાસમ ખફી પણ હાર્દિક પટેલ સાથે જોડાયા હતા....આમ જામનગર નો આ સ્લમ વિસ્તાર છેલ્લા 40 વર્ષે થી વિકાસ જંખી રહ્યો છે....આ લોકોને હજુ સુધી પીવાનું પાણી પણ મળતું નથી....જો કે ચૂંટણી વખતે નેતાઓ અહીં મત માંગવા આવી જતા હોય તેવા આક્ષેપ રહીશોએ કર્યો છે....

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.