હેકાથોનને મુળ વિચાર કોરોના વાયરસના નિયંત્રણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા માટેનો છે. આ આ માટે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનીક્સ અને આઇટી, સ્ટાર્ટ અપ હબ,ફીક્કી પુના, એપીજે અબ્દુલ કલામ સેન્ટર સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્ક પુણા ( જે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું સાહસ છે) , ગેરેજ-48, એક્સિલરેટ એસ્ટોનીયા, અને રોબોટેસ ઇન્ટરનેશનલ કોવિડ-19ને લઇને સમાધાન કાઢવા માટે એકજુથ થયા છે.. જેમાં થોડા દિવસોમાં વેશ્વિક રીતે વકરેલા કોવિડ-19ને નિયંત્રિત રાખવા મળ્યા છે. વધુ માહિતી માટે નીચેની સાઇટ પર લોગઇન કરો.
https://www.mygov.in/task/hack-crisis-%E2%80%93-india-online-hackathon
આ હેકાથોનનો હેતુ એવા વિચારો વિકસિત કરવાનો છે કે જેમાં 48 કલાકોમાં પ્રોટોટાઇપ કરી શકાઇય અને હાલની કટોકટીને હલ કરવામાં પણ મદદ કરી શકે છે.
હેકાથોન માટેના નવા વિચારોના સબમિશનની તારીખ 2જી એપ્રિલ છે અને તે બપોરે વાગે લાઇન બંધ થશે. તમામ ભાગ લેનાર વ્યક્તિને તેમના વિચારોની સ્વીકૃતિ થયાની કે રીજેક્ટ થયો મેસેજ 2જી તારીખ સાંજ સુધીમાં આવશે.
દરેક ટીમમાં આદર્શ રીતે સમાવેશ થવો જોઇએ.
-
Want to be an architect of a COVID-19 free India? #Hackthecrisis for #India and the solutions from top finalists will be implemented into a working prototype & mentored by global experts. Apply now on https://t.co/GiW36DFwaY & leave your mark! https://t.co/E2ynnsqEPx @rsprasad pic.twitter.com/Fe9GcQpEg1
— MyGovIndia (@mygovindia) March 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Want to be an architect of a COVID-19 free India? #Hackthecrisis for #India and the solutions from top finalists will be implemented into a working prototype & mentored by global experts. Apply now on https://t.co/GiW36DFwaY & leave your mark! https://t.co/E2ynnsqEPx @rsprasad pic.twitter.com/Fe9GcQpEg1
— MyGovIndia (@mygovindia) March 31, 2020Want to be an architect of a COVID-19 free India? #Hackthecrisis for #India and the solutions from top finalists will be implemented into a working prototype & mentored by global experts. Apply now on https://t.co/GiW36DFwaY & leave your mark! https://t.co/E2ynnsqEPx @rsprasad pic.twitter.com/Fe9GcQpEg1
— MyGovIndia (@mygovindia) March 31, 2020
વિચારના મુળ પ્રણેતા તેમની ટીમમાં લીડની ભુમિકા લેશે.
કોઈ અરજી ફી! તમારી આઇડિયા ચાલુ રાખો:
તમારા વિચારો રજુ કરવાની કે સબમિટ કરવાના નીચે આપેલી સાઇટમાં લોગઇન કરો અને વિચારો કરવા માટે કોઇ ફી રાખવામા આવી નથી.
http://www.hackacause.inwww.garage48.org
48 કલાકની હેકાથોન 3જી એપ્રિલે બપોરે 3.30 કલાકે શરૂ થશે
આ માટે મંત્રાલયે ઇનામોની પણ જાહેરાત કરી છે જેમાં વર્કિંગ પ્રોટોટાઇપથી ઉત્પાદન વિકસાવવા રૂ. 10 લાખની સહાય, કાર્યકારી પ્રોટોટાઇપને અમલીમા મુકી શકાય તેવા વિચારો માટે ત્રણ વિજેતાઓને પાંચ પાંચ લાખ રૂપિયા નું ઇનામ મળશે.
પ્રોડક્ટ / સોલ્યુશન વૈશ્વિક સ્પર્ધા માટે ભારત અને યુરોપના ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા ટોચની 15 ટીમો અને વિજેતાઓની દેખરેખ top ટોચની 15 ટીમોના વિજેતાઓ હેક ક્રાઇસીસમાં ભાગ લે છે - વર્લ્ડ હેકાથોન ચેમ્પિયનશિપ 9 થી 12 એપ્રિલ 2020. ભારતના અને યુરોપમાં થતી વેશ્વવિક હરિફાઇના નિષ્ણાંત પ્રથમ 15 ટીમનું મોનીટરીંગ કરશે. વર્લ્ડ ઓનલાઇન હેકાથોન ચેમ્પીયનશીપ નવ તારીખ 12 એપ્રિલ સુધી રહેશે.