ETV Bharat / bharat

ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલા ભાજપમાં જોડાયા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે હવે એક દિવસ બાકી છે, ત્યારે એક બીજાની પાર્ટીમાં જોડાવોનો સિલસિલો હજી પણ યથાવત છે. ગુર્જર આંદોલનના નેતા કિરોડીસિંહ બેંસલા તથા તેમનો પુત્ર ભાજપ સાથે જોડાયા છે. બેંસલાએ કેન્દ્રીય પ્રધાન જાવેડકરની ઉપસ્થિતીમાં પાર્ટીમાં જોડાયા છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 1:24 PM IST

કર્નલ કિરોડીસિંહ બૈંસલાએ પોતાના કરીયરની શરૂઆત રાજસ્થાનમાં એક શિક્ષક તરીકે કરી હતી.તેમના પિતા સેનામાં હતા તેથી તેમની પણ ઇચ્છા સેનામાં જોડાવાની હતી. બેંસલા રાજપુતાના રાઇફલ્સમાં ભર્તી થયા હતા. આ દરમિયાન તેઓ 1962 ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જોડાયા હતા.સેનાથી નિવૃત્ત થયા બાદ તેમણે ગુર્જર સમુદાય માટે જંગ શરૂ કરી હતી.

Intro:Body:

ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલા ભાજપમાં જોડાયા

Gurjar leader Kirori Singh Bainsla and his son Vijay Bainsla who joined BJP today

Gurjar leader, Kirori Singh Bainsla, son, Vijay Bainsla,BJP ,NewDelhi ,Gujarat ,Gujaratinews,Election, LoksabhaElection

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે એક દિવસ બાકી છે ત્યારે એક બીજાની પાર્ટીમાં જોડાવોનો સિલસિલો હજી પણ યથાવત છે. ગપર્જર નેતા આંદોલનના નેતા કિરોડીસિંહ બેંસલા તથા તેમનો પુત્ર ભાજપ સાથે જોડાયા છે. બેંસલાએ કેન્દ્રીય પ્રધાન  જાવેડકરની ઉપસ્થિતીમાં પાર્ટીમાં જોડાયા છે.

કર્નલ કિરોડીસિંહ બૈંસલાએ પોતાના કરીયરની શરૂઆત રાજસ્થાનમાં એક શિક્ષક તરીકે કરી હતી.તેમના પિતા સેનામાં હતા તેથી તેમની પણ ઇચ્છા સેનામાં જોડાવાની હતી. બેંસલા રાજપુતાના રાઇફલ્સમાં ભર્તી થયા હતા. આ દરમિયાન તેઓ 1962 ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જોડાયા હતા.સેનાથી નિવૃત્ત થયા બાદ તેમણે ગુર્જર સમુદાય માટે જંગ શરૂ કરી હતી. તેમના પરિવારમાં એક પુત્રી તથા 3 પુત્ર છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.