ETV Bharat / bharat

નાણાકીય વર્ષ 2020માં 12.60-13.40 લાખ કરોડ જમા થઈ શકે છે GST

નવી દિલ્હીઃ રિસર્ચ તેમજ રેટિંગ કંપની કેર રેટિંગ્સના કહેવા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2019-20માં GST 12.60 લાખ કરોડથી લઈને 13.40 કરોડ થઈ શકે છે.

author img

By

Published : May 6, 2019, 10:25 AM IST

Updated : May 6, 2019, 10:32 AM IST

ફાઈલ ફોટો

આંકડાના વિશ્લેષણમાં રેટિંગ કંપનીએ જણાવ્યું હતું કે, GST સંગ્રહ એપ્રિલમાં સૌથી વધુ છે, જોકે તે 2019-20ના માસિક લક્ષ્યાંક કરતાં ઓછો છે.

રેટિંગ એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, GSTના અમલીકરણને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં લક્ષ્યાંક જાળવવા સરકારે GST સંગ્રહમાં રાહત રાખવી પડશે, કારણ કે GST અમલમાં મૂક્યા પછી સંગ્રહમાં અસ્થિરતા ચાલુ રહી છે.

એપ્રિલમાં GST કલેક્શન અગાઉના વર્ષના સમાન ગાળામાં 10.5 ટકા વધીને 1,13,865 કરોડ રૂપિયા નોંધાયું હતું, જે અત્યાર સુધીમાં સૌથી વધારે એકત્રિત રકમ છે. GST જુલાઈ 2017માં અમલમાં મૂકાયો હતો.

નાણાકીય વર્ષ 2018-19માં, સરેરાશ માસિક GST સંગ્રહ રુપિયા 98,114 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2017-18ના સરેરાશ સંગ્રહ કરતાં 9.2 ટકા વધારે છે.

Intro:Body:

'वित्त वर्ष 2020 में 12.60-13.40 लाख करोड़ हो सकता है जीएसटी संग्रह'

नई दिल्ली, 5 मई (आईएएनएस)| रिसर्च व रेटिंग कंपनी केयर रेटिंग्स का अनुमान है कि चालू वित्त वर्ष 2019-20 में वस्तु एवं सेवा कर संग्रह 12.60 लाख करोड़ से लेकर 13.40 लाख करोड़ तक हो सकता है और औसत मासिक संग्रह 1.05-1.12 लाख करोड़ रह सकता है।

रेटिंग कंपनी ने अप्रत्यक्ष कर के आंकड़ों के अपने विश्लेषण में कहा कि जीएसटी संग्रह अप्रैल में हालांकि सबसे ज्यादा हुआ है लेकिन यह वित्त वर्ष 2019-20 के मासिक लक्ष्य से कम है। 

रेटिंग एजेंसी ने अपनी रिपोर्ट में कहा, "सरकार को चालू वित्त वर्ष में अपने राजकोषीय लक्ष्य को बनाए रखने के लिए जीएसटी संग्रह में निरंतरता सुनिश्चित करनी होगी क्योंकि जीएसटी के लागू होने के बाद से संग्रह में अस्थिरता बनी रही है।"

अप्रैल में जीएसटी संग्रह पिछले सामल की समान अवधि से 10.5 फीसदी बढ़कर 1,13,865 करोड़ रुपये हो गया, जोकि अब तक की सबसे ज्यादा संग्रह की गई रकम है। 

जीएसटी एक जुलाई 2017 में लागू हुई थी। 

वित्त वर्ष 2018-19 में औसत मासिक जीएसटी संग्रह 98,114 करोड़ रुपये रहा जोकि वित्त वर्ष 2017-18 के औसत संग्रह से 9.2 फीसदी अधिक है। 

--आईएएनएस

Conclusion:
Last Updated : May 6, 2019, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.